wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સંમેય સંખ્યાઓ

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

પૂર્ણાંક સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય છે ?

a)

1

b)

0

c)

2

d)

A અને B બંને

2.

સંમેય સંખ્યાઓ માટે સંવૃતા ની કઈ ક્રિયાનું પાલન થાય છે ?

a)

સરવાળા

b)

બાદબાકી

c)

ગુણાકાર

d)

સરવાળા, બાદબાકી , ગુણાકાર ત્રણેય

3.

સંમેય સંખ્યાઓ માટે ક્રમના નિયમમાં કઈ ક્રિયાનું પાલન થતું નથી?

a)

ભાગાકાર

b)

બાદબાકી

c)

સરવાળા

d)

બાદબાકી અને ભાગાકાર બંને

4.

10 ની વિરોધી સંખ્યા લખો

a)

(-10)

b)

1/10

c)

(-૧/10)

d)

શક્ય નથી

5.

કઈ સંખ્યાની વ્યસ્ત સંખ્યા શક્ય નથી ?

a)

0

b)

1

c)

-1

d)

1 અને -1 બંને

6.

કઈ સંખ્યાની વ્યસ્ત સંખ્યા તે પોતે જ થાય ?

a)

0

b)

1

c)

-1

d)

1 અને -1 બંને

7.

5 ની વ્યસ્ત સંખ્યા શોધો

a)

-5

b)

5

c)

1/5

d)

શક્ય નથી

8.

સંખ્યારેખા પર ધન પૂર્ણાંકો કઈ બાજુ જોવા મળે છે ?

a)

શૂન્ય થી ડાબી બાજુ

b)

શૂન્ય થી જમણી બાજુ

c)

શૂન્ય પર

d)

દર્શાવી ના શકાય

9.

સંખ્યારેખા પર શૂન્ય થી ડાબી બાજુ જતા .......

a)

સંખ્યા વધે

b)

સંખ્યા ઘટે

c)

કહી ન શકાય

d)

વધે કે ઘટે

10.

સંમેય સંખ્યા 5/7 સંખ્યારેખામાં શૂન્યની કઈ બાજુ આવશે ?

a)

જમણી

b)

ડાબી

c)

ના મળે

d)

શૂન્ય પર

11.

કોઈ પણ બે સંમેય સંખ્યાની વચ્ચે કેટલી સંમેય સંખ્યાઓ આવી શકે ?

a)

1

b)

100

c)

200

d)

અનંત સંખ્યાઓ આવી શકે

12.

નીચે માંથી કઈ સંમેય સંખ્યા નથી ?

a)

5

b)

2

c)

5/7

d)

આપેલ પૈકી કોઈ નહી.