NEW
Font size
Worksheetsપ્રાણીઓમાં પોષણ ધો-7 sem -1
Total questions: 20
Worksheet time: 40mins
જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર થવાની ઘટનાને શું કહે છે ?
પાચન
પ્રકાશસંશ્લેષણ
બાષ્પીભવન
અંતઃગ્રહણ
કયું પક્ષી વનસ્પતિમાંથી રસ ચૂસે છે ?
કબૂતર
બાજ
હમિંગબર્ડ
શાહમૃગ
મનુષ્યના પાચનતંત્રની શરૂઆત ક્યાંથી થાય છે ?
નાનું આતરડું
મોટું આતરડું
મુખગુહા
જઠર
મનુષ્યના પાચનતંત્રનો અંત ક્યાં થાય છે ?
નાનું આતરડું
મળદ્રાર
મુખગુહા
જઠર
મુખ દ્રારા ખોરાક લેવાની પદ્ધતિને શું કહે છે ?
અંતઃગ્રહણ
પ્રકાશસંશ્લેષણ
અભિશોષણ
વાગોળવું
જઠરનો આકાર અંગ્રેજીના ક્યાં અક્ષર જેવો છે ?
V
U
T
O
જઠરમાં શું હોય છે ?
એસિડ
શ્લેષમ
પાચકરસ
આપેલ તમામ
નાનું આતરડું કેટલું લાંબુ હોય છે ?
1.5 મીટર
2.5 મીટર
7.5 મીટર
8.5 મીટર
યકૃત ઉદરમાં કઈ બાજુએ હોય છે ?
ડાબી બાજુએ
વચ્ચે
જમણી બાજુએ
ઉપર
પિત્તરસ કોનું પાચન કરે છે ?
પ્રોટીન
ચરબી
કાર્બોદિત
આપેલ તમામ
જઠરમાં પ્રોટીનનું પાચન થઈ શું બને છે ?
ગ્લિસરોલ
ફેટી એસિડ
એમિનો એસિડ
એક પણ નહિ
અપાચિત ખોરાક ક્યાં અંગમાં જાય છે ?
નાનું આતરડું
મોટું આતરડું
અન્નનળી
જઠર
મોટા આતરડાની લંબાઈ કેટલી હોય છે ?
6.5 મીટર
2.5 મીટર
7.5 મીટર
1.5 મીટર
ગળેલ ખોરાક ક્યાંથી આગળ વધે છે ?
નાનું આતરડું
મોટું આતરડું
અન્નનળી
જઠર
ગાય અને ભેંસ વાગોળેલો ખોરાક ક્યાં સંગ્રહ કરે છે ?
નાનું આતરડું
આમાશય
અન્નનળી
અન્નધાની
ખોટા પગ શેમાં આવેલા છે ?
મનુષ્ય
ગાય
અમીબા
કીડી
અમીબા ખોરાકનું પાચન શેમાં કરે છે ?
અન્નધાની
અન્નનળી
કોષકેન્દ્ર
આમાશય
મનુષ્યની સૌથી મોટી ગ્રંથી કઈ છે ?
મોટું આતરડું
નાનું આતરડું
અન્નનળી
જઠર
લિપિડનું સંપૂર્ણ પાચન શેમાં થાય છે ?
નાનું આતરડું
મોટું આતરડું
યકૃત
જઠર
કયું વાગોળનાર પ્રાણી નથી ?
ગાય
ભેંસ
મનુષ્ય
બળદ
