Worksheetsધોરણ ૨
Total questions: 10
Worksheet time: 2hrs 20mins
Name
Class
Date
1.
આપણાં રાષ્ટ્રીય પક્ષીનું નામ શું છે.
a)
મોર
b)
ચકલી
c)
પોપટ
d)
બાજ
2.
ગાય ને કેટલા પગ હોય છે?
a)
૩
b)
૪
c)
૨
d)
૧
3.
કપડાં સિવડાવવા કોની પાસે જઈશું?
a)
સોની
b)
મોચી
c)
કુંભાર
d)
દરજી
4.
આપણું ગામ ક્યાં તાલુકામાં આવેલું છે
a)
મુળી
b)
વઢવાણ
c)
થાન
d)
સાયલા
5.
મોરના માથે શું હોય છે?
a)
મુગટ
b)
કાંઈ નહિ
c)
પીછા
d)
કલગી
6.
કઈ વસ્તુ શાકભાજી નથી
a)
કારેલા
b)
ચીકુ
c)
રીંગણા
d)
બટેટા
7.
ગુજરાતી ત્રીજો મહિનો ક્યો છે
a)
માગસર
b)
કારતક
c)
પોષ
d)
મહા
8.
ગાય ના બચ્ચાંને શું કહેવાય છે?
a)
પાડું
b)
વાછડી
c)
મદનીયું
d)
ખોલકુ
9.
પાંચ મોર અને પાંચ ચકલી કેટલા પક્ષીઓ થાય
a)
૯
b)
૧૦
c)
૧૨
d)
૧૧
10.
૨૫ બકરી માથી ૧૦ બકરી વેચી તો કેટલી બકરી રહેશે.?
a)
૧૫
b)
૧૭
c)
૧૯
d)
૧૬
100 %
