wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ચબૂતરો

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

આપેલું ચિત્ર શાનું છે ?

a)

ચબૂતરો

b)

થાંભલો

2.

ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે ?

a)

પશું

b)

પંખી

3.

ચબૂતરમાં શું નાખવામાં આવે છે

a)

દાણા

b)

ઘાસ

4.

ચબૂતરા પર છત હોય છે . હા કે ના ?

a)

ના

b)

હા

5.

આપેલું ચિત્ર કુદરતી દ્રશ્યનું છે . હા કે ના ?

a)

ના

b)

હા

6.

મોચી શું કામ કરે છે ?

a)

કપડાં સીવે

b)

ચંપલ સીવે

7.

મકાન કોણ ચણે છે ?

a)

સુથાર

b)

કડીયો

8.

ચિત્રમાં આપેલી સ્ત્રી વાસણ સાફ કરે છે . હા કે ના ?

a)

હા

b)

ના

9.

ચિત્ર માં આપેલી સ્ત્રી પાણી કયાંથી ભરી રહી છે ?

a)

કૂવો

b)

તળાવ

10.

ચિત્ર માં કેટલી પનિહારી પાણી ભરી રહી છે ?

a)

એક

b)

બે