NEW
Font size
S
M
L
XL
Worksheetsscience
Total questions: 8
Worksheet time: 4mins
Name
Class
Date
1.
કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, અનેક ખનીજ તત્વો જેવા ઘટકો આપણા શરીર માટે જરૂરી છે જેને........... કહે છે.
a)
પોષણનાં પ્રકાર
b)
પોષક તત્વો
c)
પ્રકાશ સંશ્લેષણ
d)
ઓક્સિજન
2.
વનસ્પતિમાં ખોરાક બનાવવાનl માટેના કારખાના તરીકે કોણ ઓળખાય છે?
a)
ડાળી
b)
પર્ણ
c)
મૂળ
d)
થડ
3.
જમીનમાં રહેલા પાણી અને ખનીજ તત્વો નું શોષણ શેના દ્વારા થાય છે?(0/1 Points)
a)
મૂળ
b)
ડાળી
c)
પર્ણ
d)
થળ
4.
આ આકૃતિ ઓળખી જવાબ આપો.
a)
કોષરસ
b)
કોષરસસ્તર
c)
કોષ કેન્દ્ર
d)
કોષ
5.
આકૃતિમાં કઈ ક્રિયા દર્શાવવામાં આવી છ
a)
બાષ્પોત્સર્જન
b)
પ્રકાશ સંશ્લેષણ
c)
સમીકરણ
d)
અદ્વિતીય
6.
આ વૃક્ષ ઉપર કઈ વેલ છે?
a)
મની વેલ
b)
બોગનવેલ
c)
અમરવેલ
7.
રંજક દ્રવ્ય એટલે કયું દ્રવ્ય?
a)
કેસરી દ્રવ્ય
b)
હરિતદ્રવ્ય
c)
નાઇટ્રોજન
d)
કાર્બોદિત પદાર્થ
8.
જે પોતાનું પોષણ યજમાન પાસેથી લે છે તેને શું કહેવાય?
a)
વન્યજીવી
b)
લોક જીવી
c)
પરોપજીવી
Reset
