wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD8 SEM2 CH8 REV QZ6 JUNE 25

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

R.T.E. કઈ સમસ્યાના ઉકેલ માટે છે ?

a)

નિરક્ષરતા

b)

ગરીબી

c)

મોંઘવારી

d)

આતંકવાદ

2.

આતંકવાદ એક રાષ્ટ્રીય સમસ્યા છે - વિધાન ખરું છે કે ખોટું ?

a)

ખરું

b)

ખોટું

3.

"...... તમામ સમસ્યાઓનું સર્જન " : - આ બાબત કોની સાથે સંકલાયેલી છે ?

a)

નિરક્ષરતા

b)

ગરીબી

c)

વસતિવધારો

d)

મોંઘવારી

4.

નીચેનામાથી કઈ કઈ બાબતો સાથે તમે સહમત નથી ? (એક કરતાં વધુ વિકલ્પો પણ ટીક કરી શકો છો.)

a)

અદ્યતન ટેકનૉલોજિ ને લીધે બેકારી વધે છે

b)

આતંકવાદ વિરુદ્ધ સરકાર અને લશ્કર સચેત રહે તે પૂરતું છે.

c)

વસતિ ગીચતાને લીધે શહેરોમાં પાણી, સ્વચ્છતા , શિક્ષણના પ્રશ્નો ઘટ્યા છે.

d)

લોકોની આવકને આધારે ગરીબીનો માપદંડ રચી શકાય છે.

5.

હાલમાં સમાજરચનામાં બદલાવ થતો જાય છે - જે એક ...... બાબત છે.

a)

સારી

b)

ચિંતાજનક

c)

ખરાબ

d)

સ્વાભાવિક