Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

7th Maths Ch-1 પૂર્ણાંક સંખ્યાઓ Quiz-9

Total questions: 5

Worksheet time: 23mins

Name
Class
Date
1.

સોમવારે શ્રીનગરનું તાપમાન -5 c હતુ અને મંગળવારનું તાપમાન 2 c ઓછું થયું હોય, તો મંગલવારે શ્રીનગરનું તાપમાન શું હતુ ?

a)

-5

b)

-2

c)

-7

d)

7

2.

ઠડું કરવાની પ્રક્રિયા માટે ઓરડાના તાપમાને 40℃થી શરૂ કરીને 5℃ પ્રતિ કલાકના દરે ઘટાડવું જરૂરી છે. પ્રક્રિયા ચાલુ કર્યાના 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હશે ?

a)

10

b)

-10

c)

40

d)

5

3.

બપોરે 12 વાગ્યાનું તાપમાન શૂન્યથી ઉપર 10℃ છે. જો એ 2℃ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જય તો ક્યાં સમયે તાપમાન શુન્યથી નીચે 8℃ હોય?

a)

રાત્રિના 12 વાગ્યે

b)

રાત્રિના 9 વાગ્યે

c)

રાત્રિના 8 વાગ્યે

d)

રાત્રિના 10 વાગ્યે

4.

કોઈ એક પ્રશ્નોતરીમાં સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે અને ખોટા જવાબ માટે ત્રણ અંક આપવામાં આવે છે જો પાંચ ક્રમિક રાઉન્ડમાં જયરાજે પ્રાપ્ત કરેલ અંકો (ગુણ)

25, -5, -10, 15 અને 10 તો અંતમાં કુલ ગુણ કેટલા હશે?

a)

50

b)

-35

c)

35

d)

15

5.

કિવઝના ત્રણ રાઉન્ડ પછી ટીમ A ના ગુણ (-30), 20, અને (-10) છે તથા ટીમ Bના ગુણ (-10), (-30), અને 20 છે .

કઈ ટીમના ગુણ વધુ છે ?

a)

ટીમ A

b)

ટીમ B

c)

બને ટીમના ગુણ સમાન હશે

d)

ટીમ A કે ટીમ Bમાટે કઈ કહી શકાય નહિ