Worksheets7th Maths Ch-1 પૂર્ણાંક સંખ્યાઓ Quiz-10
Total questions: 5
Worksheet time: 19mins
વર્ગ કસોટીપત્રમાં 15 સવાલ છે, દરેક સાચા જવાબ માટે 4 ગુણ અને દરેક ખોટા જવાબ માટે (-2) ગુણ છે.
મીના 9 પ્રશ્નોના સાચા જવાબ આપે છે, તેને કુલ ગુણ કેટલા હશે ?
36
-12
24
6
વર્ગ કસોટીપત્રમાં 15 સવાલ છે, દરેક સાચા જવાબ માટે 4 ગુણ અને દરેક ખોટા જવાબ માટે (-2) ગુણ છે.
મોહિત 5 જવાબો સાચા છે, તો મોહિતને કેટલા ગુણ મળ્યા હશે?
20
0
-20
10
એક પરીક્ષામાં બધા સાચા જવાબ માટે (5) ગુણ આપવામાં આવે છે. બધા ખોટા જવાબ માટે (-2) ગુણ આપવામાં આવે છે .
રાધિકા બધા પ્રશ્નોના જવાબ આપ્યા છે અને 30 ગુણ મેળવ્યા, કેમ કે તેના 10 જવાબો સાચા હતા, તો તેને કેટલા ખોટા જવાબ આપ્યા હશે?
5
10
15
20
એક પરીક્ષામાં બધા સાચા જવાબ માટે (5) ગુણ આપવામાં આવે છે. બધા ખોટા જવાબ માટે (-2) ગુણ આપવામાં આવે છે .
જયે બધા પ્રશ્નોના જવાબ લખ્યા અને (-12) ગુણ મેળવ્યા, કેમ કે તેના 4 જવાબો સાચા હતા, તો જયને ખોટા જવાબના કેટલા ગુણ મળ્યા હશે?
32
16
-16
-32
એક વિમાન સમુદ્રતટથી 5000 મીટર ઉંચાઈએ ઉડે છે, કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીન બરાબર ઉપર છે. સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શું થશે ?
3800
5000
6000
6200