wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

7th Maths Ch-1 પૂર્ણાંક સંખ્યાઓ Quiz-11

Total questions: 5

Worksheet time: 21mins

Name
Class
Date
1.

એક લિફટ 6 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે. જો તે જમીનથી 10 મીટર ઉપરથી નીચે ઊતરતી હોય , તો (-350) મીટર નીચે ઉતરતી હોય, તો લિફ્ટ કેટલું અંતર કાપશે ?

a)

350

b)

35

c)

360

d)

340

2.

એક લિફટ 6 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે. જો તે જમીનથી 10 મીટર ઉપરથી નીચે ઊતરતી હોય , તો (-350) મીટર સુધી પહોચતા કેટલો સમય લાગશે ?

a)

40 મિનિટ

b)

50 મિનિટ

c)

60 મિનિટ

d)

70 મિનિટ

3.

એક સિમેન્ટ કંપનીને સફેદ સિમેન્ટની એક ગુણ વેચતા 8 રૂપિયા નફો મળે છે. અને રાખોડી સિમેન્ટની એક ગુણ વેચતા 5 રૂપિયા ખોટ થાય છે. (i) કંપનીએ એક માહિનામાં 3000 ગુણ સફેદ સિમેન્ટની અને 5000 ગુણ રાખોડી સિમેન્ટની વેચી છે, તો કેટલો કંપનીને નફો કે ખોટ થઈ હશે ?

a)

25000

b)

24000

c)

3000

d)

1000

4.

એક દુકાનદારને એક પેન વેચવાથી 1 રૂપિયાનો નફો થાય છે,જ્યારે તેના પેન્સિલના જૂના જથ્થા માથી પેન્સિલ વેચતા તેને 40 પૈસા પ્રતિ પેન્સિલ ખોટ જાય છે .

(i) 70 પેન વેચે છે તો તે દુકાનદારને નફો કે ખોટ જતી નથી તે માટે તેમણે કેટલી પેન્સિલ વેચવી પડશે?

a)

100

b)

125

c)

150

d)

175

5.

રમકડાંના એક વેપારીને મોટું રમકડાં વેચતા 20 રૂપિયા નફો મળે છે . જ્યારે નાનું રમકડું વેચતા 10 રૂપિયા ખોટ જાય છે

વેપારીએ એક માહિનામાં મોટા રમકડાં 250 વેચ્યા અને નાના રમકડાં 500 વેચ્યા , તો વેપારીને નફો કે ખોટ થઈ હશે ?

a)

નફો

b)

ખોટ

c)

નહિ નફો કે નહિ ખોટ