Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD7A (STD8SEM1)CH3 QZ2 JULY 3

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ભારતનું બંધારણ 26 જાન્યુઆરી, ................ ના દિવસથી અમલમાં આવ્યું. (Co)

a)

1950

b)

1947

c)

1946

d)

1951

2.

ભારતે ................ શાસનપદ્ધતિ અપનાવી છે. (An)

a)

રાજાશાહી

b)

લોકશાહી

c)

પ્રમુખશાહી

d)

તાનાશાહી

3.

આપણા દેશમાં દર પાંચ વર્ષે વિશિષ્ટ ચૂંટણીઓ યોજાય છે - આ ખરું છે કે ખોટું ? (Ev)

a)

ખરું

b)

ખોટું

4.

દેશની સામાન્ય ચૂંટણીઓમાં ................ વર્ષ કે તેથી વધુ ઉંમરનાં નાગરિકો મત આપે છે. (An)

a)

18

b)

21

c)

25

d)

30

5.

આપણાં બંધારણની વિશેષતાઓ સાથે નીચેનામાંથી કઈ બાબત બંધ બેસતી નથી ? (Ev)

a)

સાંપ્રદાયિક્તા

b)

લોકશાહી પદ્ધતિ

c)

પ્રજાસત્તાક રાજ્ય

d)

સમાજવાદી સમાજરચના