wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાન્ય જ્ઞાન 15

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ભારતમાં બેન્ગોલ વાઘ ક્યા નેશનલ પાર્કમાં જોવા મળે છે ?

a)

સુંદરવન નેશનલ પાર્ક

b)

ગીર નેશનલ પાર્કમાં

c)

કોર્બેટ નેશનલ પાર્કમાં

d)

બંડીપુર નેશનલ પાર્કમાં

2.

ચંદ્રપુર , મહારાષ્ટ્રમાં કયો નેશનલ પાર્ક આવેલો છે ?

a)

ગીર નેશનલ પાર્ક

b)

તાડોબા નેશનલ પાર્ક

c)

બંડીપુર નેશનલ પાર્ક

d)

કોર્બેટ નેશનલ પાર્ક

3.

ભારતમાં એકશીંગી ગેંડા ક્યા નેશનલ પાર્કમાં આવેલા છે ?

a)

કાઝીરંગા નેશનલ પાર્કમાં

b)

કાન્હા નેશનલ પાર્કમાં

c)

પેરિયાર નેશનલ પાર્કમાં

d)

રણથંભોર નેશનલ પાર્કમાં

4.

જ્યુપીટરનું પુતળું ક્યા દેશમાં આવેલું છે ?

a)

ચીનમાં

b)

ઈજીપ્તમાં

c)

તુર્કીમાં

d)

ગ્રીસમાં

5.

તુર્કસ્તાન (તુર્કી) માં કઈ પ્રાચીન અજાયબી આવેલી છે ?

a)

માઉસોલસની કબર

b)

જ્યુપીટરનું પુતળું

c)

દેવી ડાયેનાનું દેવળ

d)

ઝુલતા બગીચા

6.

એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ ક્યા શહેરમાં આવેલું છે ?

a)

ન્યુયોર્કમાં

b)

બર્લીનમાં

c)

લંડનમાં

d)

પેરિસમાં

7.

પેરિસમાં કઈ અજાયબી આવેલી છે ?

a)

આસ્વાન બંધ

b)

પુલ

c)

એફિલ ટાવર

d)

ભૂગર્ભ રેલ્વે

8.

વિક્ટોરિયા મેમોરીયલ ક્યા શહેર ખાતે છે ?

a)

ભોપાલ

b)

હૈદરાબાદ

c)

વારાણસી

d)

કોલકાતા

9.

હમ્પી સ્મારક સમૂહ ક્યા રાજ્યમાં છે ?

a)

ઓરિસ્સા

b)

કર્ણાટક

c)

રાજસ્થાન

d)

તમિલનાડુ

10.

આપણા શરીરમાં લોહીને ગાળવાનું કામ કોણ કરે છે ?

a)

હ્રદય

b)

આંતરડા

c)

જઠર

d)

મુત્રપિંડ