Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

BA. ચેપ્ટર 1. ધંધાનું સ્વરૂપ હેતુ અને. કાર્યક્ષેત્ર

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

॰આર્થિક પ્રવુતિનો હેતુ ક્યો હોય છે ?

a)

સેવા

b)

નાણાકીય વળતર

c)

પ્રેમ

d)

સવેદના

2.

ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે શું અનિવાર્ય છે ?

a)

બિનઆર્થિક પ્રવૃતિ

b)

દેશસેવા

c)

નફો

d)

પુનઃ નિકાસ

3.

નીચેનામાથી કઈ આર્થિક પ્રવૃતિ નથી ?

a)

ધંધો

b)

વ્યવસાય

c)

નફો

d)

રોજગાર

4.

નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસર ની આર્થિક પ્રવૃતિ એટલે શું ..........?

a)

વ્યવસાય

b)

ધંધો

c)

રોજગાર

d)

બિન આર્થિક પ્રવૃતિ

5.

આર્થિક પ્રવૃતિ ના મુખ્ય કેટલા પ્રકાર છે ?

a)

2

b)

3

c)

4

d)

5

6.

વકીલ અને ડોક્ટર કાય આર્થિક પ્રવૃતિ ના ઉદાહરણ છે ?

a)

ધંધો

b)

વ્યવસાય

c)

રોજગાર

d)

બિનઆર્થિક પ્રવૃતિ

7.

નીચેનામાથી કઈ આર્થિક પ્રવૃતિ ફી ના બદલામાં કરવામાં આવે છે

a)

ધંધો

b)

વ્યવસાય

c)

રોજગાર

d)

નફો

8.

નીચેનામાથી કઈ આર્થિકપ્રવૃતિ વેતન ના આધારે કરવામાં આવે છે ?

a)

ધંધો

b)

વ્યવસાય

c)

રોજગાર

d)

નફો

9.

ધંધાનો મુખ્ય હેતુ ક્યો છે ?

a)

નફો મેળવવાનો

b)

રોજગાર મેળવવાનો

c)

ફી મેળવવાનો

d)

વેતન મેળવવાનો

10.

સામાજિક પ્રવૃતિઑ કઈ પ્રવૃતિનો ભાગ છે ?

a)

આર્થિકપ્રવૃતિ

b)

બિનઆર્થિક પ્રવૃતિ

c)

ધાર્મિક

d)

વેપાર