Worksheetsકોમર્સ કવીઝ
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
છુટક વેપાર ના મુખ્ય કેટલા પ્રકાર છે?
a)
1
b)
2
c)
3
d)
4
2.
ફરતી દુકાન માં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી.?
a)
ફેરિયા
b)
શેરી વિક્રેતા
c)
કામ ચલાઉ વેપારી
d)
શોપિંગ મોલ
3.
ચિત્ર પરથી જણાવો કે તે ક્યાં વેપારીનો એક પ્રકાર છે.?
a)
કામચલાઉ વેપારી
b)
નિશ્ચિત દિવસના વેપારી
c)
સંકળાયેલી દુકાનો
d)
ખાતાવાળી
4.
ચિત્ર જોઈને જણાવો કે આ ક્યાં પ્રકારની દુકાનો છે?
a)
ખાતા વાળી દુકાનો
b)
સંકળાયેલી દુકાનો
c)
ટપાલ વ્યવહારી દુકાનો
d)
એક પણ નહિ
5.
જાહેર સ્થળ જેમ કે ઘર, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન વગેરે જેવા જાહેર સ્થળોએ માલ વેચતા વેપારીને ..... .. કહે છે?
a)
ફેરિયા
b)
કામચલાઉ વેપારી
c)
નિશ્ચિત દિવસના વેપારી
d)
શેરી વિક્રેતા
100 %
