Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

અર્થશાસ્ત્ર ch. 1 અર્થશાસ્ત્ર : વિશેષ પ્રવેશ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

માનવી ની ઈચ્છાઓ , પ્રશ્નો , જરૂરિયાતો કે આર્થિકપ્રવૃતિના ઉકેલ માટે શેનો ઉપયોગ કર્યો ?

a)

નામા ના મૂળ તત્વો નો

b)

આંકડાશાસ્ત્ર નો

c)

અર્થશાસ્ત્ર નો

d)

આર્થવ્યવસ્થા નો

2.

'અર્થનું શાસ્ત્ર ' એ ક્યાં સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવ્યો છે ?

a)

અર્થ

b)

આરથા

c)

આર્થિક

d)

અર્થા

3.

સંસ્કૃત શબ્દ 'અર્થ' એટલે ..............?

a)

કશુક મેળવવું

b)

નિયમ

c)

ઉદેશ્ય

d)

(a) અને (c) બંને

4.

economics શબ્દ કઈ ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો છે ?

a)

ફ્રાંસ

b)

રોમન

c)

ગ્રીક

d)

અંગ્રેજી

5.

ભારતીય સંસ્કૃતિ કેટલા વર્ષ જૂની છે ?

a)

5000 વર્ષથી વધુ

b)

2000 વર્ષથી વધુ

c)

6000 વર્ષથી જૂની

d)

3000 વર્ષથી જૂની

6.

2500 વર્ષ પહેલા અર્થશાસ્ત્રનું સંપૂર્ણ પુસ્તક કોને રજૂ કર્યું હતું ?

a)

કૌટિલ્ય (ચાણક્ય )

b)

રોબિન સન

c)

આર્યભટ્ટ

d)

એડમ સ્મિથ

7.

કૌટિલ્યના મતે જે ત્રણ બાબત અર્થશાસ્ત્રને રજૂ કરે છે , તેમાંની એક નીચેનામાથી કઈ છે ?

a)

મનુષ્યની વૃતિ

b)

આર્થિકપ્રવૃતિ

c)

માનવીની ઈચ્છા

d)

માનવ ની જરૂરિયાતો

8.

economics શબ્દ ગ્રીક ભાષા ના ક્યાં શબ્દ પરથી લેવામાં આવ્યો છે ?

a)

economos

b)

oikonomos

c)

oikonomics

d)

oikonomic

9.

'કશુક મેળવવાની ' અપેક્ષા સાથે થતી પ્રવૃતિ એટલે............. ?

a)

અર્થવ્યવસ્થા

b)

આર્થિકપ્રવૃતિ

c)

અર્થપૂર્ણ પ્રવૃતિ

d)

રાજ્યવ્યવસ્થા

10.

માનવીના જીવન કાળમાં ઉપયોગી ચાર પુરુષાર્થમાથી માનવીને કોની સાથે વધારે સંબંધ છે ?

a)

ધર્મ

b)

કામ

c)

અર્થ

d)

મોક્ષ