NEW
Font size
Worksheets9th Maths Ch-4 દ્વિચલ સુરેખ સમીકરણ Quiz-9
Total questions: 5
Worksheet time: 21mins
એક શહેરમાં ટેક્સી ભાડું આ પ્રમાણે છે: પ્રથમ કિલોમીટર માટે ભાડું રૂપિયા 8 અને ત્યારબાદના દરેક કિલોમીટર માટે ભાડું પ્રતિ કિલોમીટર છે. કાપેલ અંતર x કિલોમીટર અને કુલ ભાડું રૂપિયા y લઈ આ માહિતી માટે દ્વિચલ સુરેખ સમીકરણ લખો.(Ps)
5x-y+3
5x-y-3
5x+y+3
5x+y-3
એક શહેરમાં ટેક્સી ભાડું આ પ્રમાણે છે: પ્રથમ કિલોમીટર માટે ભાડું રૂપિયા 8 અને ત્યારબાદના દરેક કિલોમીટર માટે ભાડું પ્રતિ કિલોમીટર છે. કાપેલ અંતર x કિલોમીટર અને કુલ ભાડું રૂપિયા y લઈ આ માહિતી માટે દ્વિચલ સુરેખ સમીકરણ લખો.
આ સમીકરણમાં yની કઈ કિમત માટે x=0 થાય. (Mo)
0
1
2
3
યુ.એસ.એ.અને કેનેડા જેવા દેશમાં તાપમાન ફેરનહીટમાં મપાય છે, ભારત જેવા દેશમાં તાપમાન સેલ્સિયસમામાં રૂપાંતર કરતું સુરેખ સમીકરણ આપેલ છે.
F=(59)C+32
જ્યારે તાપમાન 30॰ C હોય ,તો ફેરનહીટમાં તાપમાન શું થાય ? (Mo)
76
86
96
66
યુ.એસ.એ.અને કેનેડા જેવા દેશમાં તાપમાન ફેરનહીટમાં મપાય છે, ભારત જેવા દેશમાં તાપમાન સેલ્સિયસમામાં રૂપાંતર કરતું સુરેખ સમીકરણ આપેલ છે.
F=(59)C+32
જ્યારે તાપમાન 95॰F હોય ,તો સેલ્સિયસનું તાપમાન શું થાય ? (Mo)
63
95
32
35
યુ.એસ.એ.અને કેનેડા જેવા દેશમાં તાપમાન ફેરનહીટમાં મપાય છે, ભારત જેવા દેશમાં તાપમાન સેલ્સિયસમામાં રૂપાંતર કરતું સુરેખ સમીકરણ આપેલ છે.
F=(59)C+32
જો ફેરનહિટ અને સેલ્સિયસમાં સંખ્યાત્મક રીતે તેવું તાપમાન હોય ? જો હા તો તે શોધો. (mo)
-40
40
20
-20