wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

5 વિરોધી (૧ થી ૨૦ )

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

પહોળું નું વિરોધી શબ્દ શોધો.

a)

ટુંકુ

b)

સાકળું

c)

છીછરું

2.

નજીક નું વિરોધી શબ્દ શોધો.

a)

પાસે

b)

ડૂર

c)

દૂર

3.

વામન નું વિરોધી શબ્દ શોધો.

a)

વિરાટ

b)

મોરું

c)

નાનું

4.

અંજવાળું નું વિરોધી શબ્દ શોધો.

a)

સાંજ

b)

રાત

c)

અંધારું

5.

અવિશ્વાસ નું વિરોધી શબ્દ શોધો.

a)

વ્હાલું

b)

વિશ્વાસ

c)

વીશ્વશ

6.

સદુપયોગ નું વિરોધી શબ્દ શોધો.

a)

દુરુપયોગ

b)

પ્રયોગ

c)

આયોગ

7.

ઊંચે નું વિરોધી શબ્દ શોધો.

a)

ઉપર

b)

નીચે

c)

બહાર

8.

સુખ નું વિરોધી શબ્દ શોધો.

a)

સરસ

b)

દુઃખ

c)

આળસ

9.

ધરતી નું વિરોધી શબ્દ શોધો.

a)

આકાશ

b)

જમીન

c)

પાણી

10.

પ્રકાશ નું વિરોધી શબ્દ શોધો.

a)

દિવસ

b)

ઉજાસ

c)

અંધકાર

11.

સક્રિય નું વિરોધી શબ્દ શોધો.

a)

સતત

b)

નિરાશ

c)

નિષ્ક્રિય

12.

નાનું નું વિરોધી શબ્દ શોધો.

a)

મોતું

b)

મોઢું

c)

મોટું

13.

ઈચ્છા નું વિરોધી શબ્દ શોધો.

a)

વાત

b)

અનિચ્છા

c)

ઈચછા

14.

પહેલો નું વિરોધી શબ્દ શોધો.

a)

અંત

b)

પ્રથમ

c)

છેલ્લો

15.

લાડ નું વિરોધી શબ્દ શોધો.

a)

પ્યાર

b)

ધિક્કાર

c)

વ્હાલ

16.

અપ્રામાણિક નું વિરોધી શબ્દ શોધો.

a)

ખોટું

b)

પ્રામાણિક

c)

સાચું

17.

ફિકર નું વિરોધી શબ્દ શોધો.

a)

બેફિકર

b)

બેદરકાર

c)

ફીક્ર

18.

સાચું નું વિરોધી શબ્દ શોધો.

a)

સત્ય

b)

જૂઠું

c)

જાડું

19.

ખરીદવું નું વિરોધી શબ્દ શોધો.

a)

આપવું

b)

વેચવું

c)

ઉપાડવું

20.

પૂર્વ નું વિરોધી શબ્દ શોધો.

a)

પશ્ચિમ

b)

ઉતર

c)

દક્ષિણ