WorksheetsSS STD9 QZ6 JULY 16
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL ગંગાને .............. માં પદ્મા કહે છે. AN , RDC , PRZ
a)
પશ્ચિમ બંગાળ ,
b)
બાંગલાદેશ ,
c)
ચોન ,
d)
નેપાળ
2.
ગંગા નદીની કુલ લંબાઈ ............ કિમી. થી વધુ છે Ev ISF PRZ
a)
2500 ,
b)
3500 ,
c)
2900 ,
d)
3200
3.
સુંદરવન મુખ્યત્વે ........... જંગલો માટે જાણીતો પ્રદેશ છે. An IDR DZ
a)
મેનગૃવ ,
b)
કંટાળા ,
c)
ઘેરા ,
d)
ખરાઉ
4.
MLL ગંગા નદીની પ્રણાલી ભારતના નકશામાં દર્શાવો. ( તેનો ફોટો મોકલાવવો ) SY TC PZ
a)
હું મોકલીશ ,
b)
ના
5.
ઉત્તરભારતની નદીઓમાં પૂરને લીધે ભારે જાન હાનિ થાય છે - છતાં તમે માનો છો કે તે નદીઓનો ભારતના કૃષિ વિકાસમાં ફાળો મહત્વનો છે ? Ev OPF DZ
a)
હા ,
b)
ના
100 %
