NEW
Font size
Worksheets3 - સમાનાર્થી ( ૧ થી ૨૦)
Total questions: 20
Worksheet time: 20mins
સિંહ નું સમાનાર્થી શબ્દ શોધો.
વન
સાવજ
રાજા
વન નું સમાનાર્થી શબ્દ શોધો.
ગામ
પાદર
જંગલ
મિત્ર નું સમાનાર્થી શબ્દ શોધો.
દોસ્ત
દુશ્મન
ભાઈ
પંખી નું સમાનાર્થી શબ્દ શોધો.
ખગ
પ્રાણી
પશુ
પૃથ્વી નું સમાનાર્થી શબ્દ શોધો.
આકાશ
ધરતી
સૂરજ
ગગન નું સમાનાર્થી શબ્દ શોધો.
પાણી
જમીન
નભ
આધાર નું સમાનાર્થી શબ્દ શોધો.
ટેકો
લાકડી
કાર્ડ
દરિયો નું સમાનાર્થી શબ્દ શોધો.
સાગર
તળાવ
કૂવો
ગાન નું સમાનાર્થી શબ્દ શોધો.
હાલરડું
ગીત
પ્રાર્થના
વિશ્વ નું સમાનાર્થી શબ્દ શોધો.
દેશ
જગત
શહેર
સૂર્ય નું સમાનાર્થી શબ્દ શોધો.
સૂરજ
ચાંદ
તારા
નીંદર નું સમાનાર્થી શબ્દ શોધો.
રાત્રિ
સપનું
ઊંઘ
કુસુમ નું સમાનાર્થી શબ્દ શોધો.
ફૂલ
ઝાડ
પુષ્પ
પ્રભાત નું સમાનાર્થી શબ્દ શોધો.
સાંજ
સવાર
બપોર
પ્રાર્થના નું સમાનાર્થી શબ્દ શોધો.
ગીત
બંદગી
ભજન
દિવસ નું સમાનાર્થી શબ્દ શોધો.
કાલ
દિન
સવાર
ગણપતિ નું સમાનાર્થી શબ્દ શોધો.
શંકર
ગણેશ
કાર્તિક
શંકર નું સમાનાર્થી શબ્દ શોધો.
ભોલેનાથ
વિષ્ણુ
રામ
રમત નું સમાનાર્થી શબ્દ શોધો.
દડો
ખેલ
બેટ
ઉમિયા નું સમાનાર્થી શબ્દ શોધો.
સીતા
લક્ષ્મી
પાર્વતી
