wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

3- ch-3

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

કાર્તિકેય અને ગણેશજી કોના દીકરા હતા?

a)

શંકર અને ઉમિયા

b)

રામ અને સીતાજી

c)

વિષ્ણુ અને લક્ષ્મીજી

2.

કાર્તિકે કોના જેવી ઝડપે દોડતા હતા?

a)

ચિત્તો

b)

હરણ

c)

વાઘ

3.

ગણેશજીએ અડસઠ તીર્થ કોને માન્યા હતા?

a)

મામા - મામીને

b)

કાકા - કાકીને

c)

માતા-પિતાને

4.

પ્રદક્ષિણામાં સૌથી પહેલું કોણ આવ્યું ?

a)

ગણેશજી

b)

કાર્તિકેય

c)

બંને

5.

કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ ની આસપાસ ફરવું તે- શબ્દ સમૂહ નો અર્થ શોધો.

a)

આંટા ફેરા

b)

પ્રદક્ષિણા

c)

કુંડાળા

6.

મોટી ફાંદવાળા - શબ્દ સમૂહ શોધો.

a)

કુમળાં

b)

દુંદાળા

c)

મુછાળા

7.

સિંહની આકૃતિવાળું આસન - શબ્દ સમૂહ શોધો.

a)

પદ્માસન

b)

સિંહાસન

c)

સવાસન

8.

શંકર અને ઉમિયા ને કેટલા દીકરા હતા?

a)

ચાર

b)

બે

c)

એક

9.

ગણેશ અને કાર્તિકેય ને કેટલા તીર્થ કરવાના હતા?

a)

સડસઠ

b)

અડસઠ

c)

પાંસઠ

10.

ગણેશે પોતાના માતા-પિતાને ક્યાં બેસાડ્યા?

a)

સિંહાસન પર

b)

બાજઠ પર

c)

ચાદર પર

11.

પ્રદક્ષિણામાં પહેલું કોણ આવ્યું?

a)

કાર્તિકેય

b)

ગણેશ

c)

બંને

12.

કાર્તિકેય કોને પગે લાગી દુનિયા ફરવા ચાલી નીકળ્યા ?

a)

માતા

b)

પિતા

c)

માતા પિતા

13.

કાર્તિકેયની બુદ્ધિ અજબ હતી. ખરું કે ખોટું

a)

ખરું

b)

ખોટું

14.

"માતા દેવ છે, પિતા દેવ છે." આ વાક્ય કોણ બોલે છે.

a)

ગણેશજી

b)

કાર્તિકેય

c)

શંકર પાર્વતી

15.

જબરો નો સમાન અર્થ શોધો.

a)

જોરાવર

b)

નબળો

c)

ડરપોક

16.

"ગણેશ, તું વહેલો આવી ગયો કે પછી નીકળ્યો જ નથી?" આ વાક્ય કોણ બોલે છે?

a)

ઉમિયા

b)

કાર્તિકેય

c)

શંકર

17.

ગણેશ તો_પડી ગયા. ખાલી જગ્યા પૂરો.

a)

નદીમાં

b)

મૂંઝવણમાં

c)

સિંહાસનમાં

18.

ગણેશ મોજથી_ ખોળામાં બેઠા હતા.

a)

બન્ને ના

b)

પિતા ના

c)

માતા ના

19.

ઈશ્વર નો સમાનાર્થી શબ્દ શોધો.

a)

વૃક્ષ

b)

ભગવાન

c)

આકાશ

20.

દિવસ નું સમાનાર્થી શબ્દ શોધો.

a)

દિન

b)

રાત

c)

બપોર