wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

sarvnaam

Total questions: 23

Worksheet time: 12mins

Name
Class
Date
1.

અમને ગુજરાતી ભાષા બોલવી બહુ ગમે છે. સર્વનામ શોધો.

a)

અમને

b)

ભાષા

c)

ગુજરાતી

2.

તેઓ અમેરિકા ગયા હતા? સર્વનામ શોધો.

a)

હતા

b)

તેઓ

c)

અમેરિકા

3.

તમે પણ આવી વાર્તાઓ લખો. સર્વનામ શોધો.

a)

તમે

b)

લખો

c)

પણ

4.

કહે ટમેટું મને ફ્રીજ માં બહુ લાગે છે ઠંડી. સર્વનામ શોધો.

a)

ટમેટું

b)

મને

c)

માં

5.

તેઓનું ઘર કાચું છે.સર્વનામ શોધો

a)

ઘર

b)

કાચું

c)

તેઓનું

6.

હું દડો લઉ છું , તું બેટ લઈ લે .સર્વનામ શોધો

a)

હું - તું

b)

હું

c)

તું

7.

મને શાળા માં રજા છે ? તને રજા નથી ? સર્વનામ શોધો

a)

રજા

b)

મને-તને

c)

મને

8.

અમે અને તમે સાથે પ્રવાસ માં જઈશું.સર્વનામ શોધો

a)

અને - માં

b)

તમે - અને

c)

અમે-તમે

9.

અમારા દરવાજા સામે લીમડા નું ઝાડ છે. સર્વનામ શોધો

a)

નું

b)

અમારા

c)

સામે

10.

અમારા દરવાજા સામે લીમડા નું ઝાડ છે. સર્વનામ શોધો

a)

નું

b)

અમારા

c)

સામે

11.

અમારા દરવાજા સામે લીમડા નું ઝાડ છે. સર્વનામ શોધો

a)

નું

b)

અમારા

c)

સામે

12.

હું તને પાણીપૂરી ખવડાવીશ.સર્વનામ શોધો

a)

પાણીપૂરી

b)

હું

c)

તને -હું

13.

આપણે કથા ક્યારે કરશું ? સર્વનામ શોધો.

a)

આપ

b)

ક્યારે

c)

આપણે

14.

તમે પાઠનું વાંચન કરજો . સર્વનામ શોધો

a)

તું

b)

તમે

c)

તેમ

15.

પ્રથમ ચિત્રમાં તમને શું દેખાય છે ? સર્વનામ શોધો.

a)

તેમણે

b)

તમને

c)

દેખાય

16.

તું તારું દફતર લઈ આવજે . સર્વનામ શોધો

a)

તું

b)

તું-તારું

c)

દફતર

17.

તું તારું દફતર લઈ આવજે . સર્વનામ શોધો

a)

તું

b)

તું-તારું

c)

દફતર

18.

મને મોટા થઈ દેશ ની સેવા કરવી છે. સર્વનામ શોધો

a)

દેશ

b)

મોટા

c)

મને

19.

મારા દાદા સરસ ગીત ગાઈ શકે છે. સર્વનામ શોધો

a)

ગીત

b)

દાદા

c)

મારા

20.

રવિ, તું તારું લેખન કાર્ય પૂરું કરી આવજે. સર્વનામ શોધો

a)

રવિ

b)

તું

c)

તારું -તું

21.

હું મારા માતા-પિતા પ્રત્યે આદર રાખીશ . સર્વનામ શોધો

a)

માતા-પિતા

b)

મારા-હું

c)

હું

22.

આપણે સાથે મળી ઝાડ વાવીશું. સર્વનામ શોધો

a)

આપ

b)

આપણે

c)

વાવીશું

23.

અમારું શહેર સ્વચ્છ છે. સર્વનામ શોધો

a)

શહેર

b)

અમારું

c)

છે.