wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Standard 5 cranch 02 ch -2

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

‘પર્વત તારા’ કાવ્યના કવિ કોણ છે?

a)

અનિલ જોશી

b)

સુંદરમ

c)

રમેશ પારેખ

d)

સુરેશ દલાલ

2.

કવિએ ઈશ્વરના ‘પહોળા ખંભા’ કોને કહ્યા છે?

a)

વૃક્ષને

b)

ખડકને

c)

પર્વતને

d)

સૂર્યને

3.

કવિની હોડીને કોણ હંકારશે?

a)

નાવિક

b)

ઈશ્વર

c)

કવિ પોતે

d)

પવન

4.

કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે.

a)

ખરું

b)

ખોટું

5.

ઈશ્વર તરણાંનો તારણહાર નથી.

a)

ખરું

b)

ખોટું

6.

‘પર્વત તારા’ પ્રાર્થનાકાવ્ય નથી.

a)

ખરું

b)

ખોટું

7.

દરિયો ઈશ્વરનું વિશાળ દિલ છે.

a)

ખરું

b)

ખોટું

8.

હે ઈશ્વર! હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને (a)   .

9.

દરિયો તારું (a)   વિશાળું: વૃક્ષો તારી વાત

10.

અજવાળાના (a)   વચ્ચે અંધારાની નદી વહે.

11.

પવન શબ્દનો સમાનાર્થી શબ્દ

a)

વાયુ

b)

જળ

c)

ખગ

12.

સૂર્ય શબ્દનો સમાનાર્થી શબ્દ

a)

શનિ

b)

રવિ

c)

ધરતી

13.

લાભ નો વિરુદ્ધાર્થી શબ્દ

a)

ગેરલાભ

b)

શુલાભ

c)

દૂરલાભ

14.

સુગંધ નું વિરોધી શબ્દ

a)

દુર્ગંધ

b)

ગંધ

c)

નગંધ

15.

ઉષા નું વિરોધી શબ્દ

a)

સંધ્યા

b)

રાત

c)

ગગન

d)

સૂરજ

16.

આભ નું સમાનાર્થી શબ્દ

a)

પાતાળ

b)

.ગગન

c)

જમીન

17.

રાડ , ત્રાડ ને (a)   ની સાથે મોરપિચ્છનો સૂર .

18.

કવિ પ્રકૃતિ માં કોના દર્શન કરે છે.?

a)

નદી

b)

ઈશ્વર

c)

દરિયો

d)

ફૂલ

19.

સરવર તારી (a)  

20.

ઈશ્વર સંતાકૂકડી કયા રમી રહયો છે?

a)

મેઘધનુષમાં

b)

ફૂલમાં

c)

નદીમાં