NEW
Font size
Worksheets3- ch-4
Total questions: 20
Worksheet time: 10mins
નાના મોટા તારા કોની આસપાસ રમે છે ?
ચાંદાની
સૂરજની
ધરતીની
સૂરજનો તડકો કઈ ઋતુમાં ગમે છે ?
ઉનાળાની
શિયાળાની
ચોમાસામાં
ઉનાળે કોની સોબત ખૂબ ગમે છે ?
રાતની
સવારની
સંધ્યાની
ધરતી નું સમાનાર્થી શબ્દ શોધો ?
આકાશ
પૃથ્વી
નદી
છોરા નો અર્થ શોધો .
છોકરા
માતા
પિતા
છોડવા ક્યાં જોવા મળે છે ?
ધરતીના ખોળે
લાલ પીળા રંગમાં
સૂરજ ના તેજ માં
ચાંદલો ગમે કાવ્ય ના કવિ કોણ છે ?
ગિજુભાઈ બધેકા
સ્નેહ રશ્મિ
જયંત શુક્લ
ચોમાસામાં શું ગમે ?
વીજના ચમકારા
પડછાયો
છોડવા
છોડવા ની આસપાસ કોણ રમે છે ?
પાંદડા અને ફૂલો
પડછાયો
સૂરજ નો તડકો
નાના મોટા છોરા શાની આસપાસ રમે છે ?
માનવ મહેરામણના મેળા
ફૂલ
પડછાયો
કઈ ઋતુ ને વર્ષાઋતુ કહેવાય છે ?
ચોમાસા ને
શિયાળાને
ઉનાળાને
શિયાળામાં ગરમી થાય. ખરું કે ખોટું
ખરું
ખોટું
સૂર્યાસ્ત પછીનો સાંજનો ઉજાસ - શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો.
સંધ્યા
રાત
પરોઢ
ઉનાળા માં વરસાદ આવે ? ખરું કે ખોટું
ખરું
ખોટું
મને શિયાળે સૂરજ નો તડકો ગમે ,.. કાવ્ય પંક્તિ પૂર્ણ કરો.
એની આસપાસ, મારો પડછાયો રમે.. મને ...
એની આસપાસ,લાલપીળા રંગો ગમે.. મને .....
એની આસપાસ, નાના-મોટાં છોરા રમે.. મને...
સવાર નું સમાનાર્થી શબ્દ શોધો.
સંધ્યા
રાત
પરોઢ
ફૂલ નું સમાનાર્થી શબ્દ શોધો.
કુસુમ
ઝાડ
જંગલ
ફૂલ નું વચન બદલો.
ફૂલઓ
ફૂલો
માણસ નું વચન બદલો
માણસઓ
માણસો
વિદ્યાર્થી નું વચન બદલો.
વિદ્યાર્થીઓ
વિદ્યાર્થા
