Font size
S
M
L
XL
WorksheetsSS STD7A CH4 QZ6 JULY 18
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL વેલેસ્લીએ સહાયકારી યોજના શા માટે બનાવી હતી ? Ev IDR DZ
a)
અંગ્રેજ સત્તાને સર્વોપરી બનાવવા ,
b)
ફ્રેંચોને શક્તિશાળી બનતા અટકાવવા ,
c)
દેશી રાજ્યોમાં સત્તા વધારવા ,
d)
દેશી રાજ્યોને સહાય કરવા
2.
સહાયકારી યોજના સ્વીકાર્યા બાદ રાજાઓ કાયર, નિષ્ફિકર , વિલાસી બન્યા - તમે આ સાથે સહમત છો ? Ev OPF DZ
a)
હા ,
b)
ના
3.
ભારતમાં તાર , ટ્પાલ, રેલવેની શરૂઆત કોણે કરાવી ? AN RDC PRZ
a)
ડેલહાઉસીએ ,
b)
વેલેસ્લીએ ,
c)
લોઈડે,
d)
મોરલે-મિનટો એ
4.
બાળલગ્નો પરનો પ્રતિબંધ , અને વિધવાઓના પુનઃવિવાહ ના કાયદા તમને જરૂરી અને સારા લાગ્યા ? Ev RDC DZ
a)
હા ,
b)
ના
5.
MLL તમારી ક્લાસ વર્ક બુકમાં તમને આપેલા પ્રશ્નોનું મુદ્દાવાર લેખન કરી, તેમાથી તમે શું સમજ્યા ? -તે તમારા શબ્દોમાં લખી જણાવો. SYN IDR PZ
a)
હું લખી મોકલીશ
b)
ના
Reset
