wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

9th Maths Ch-6 રેખાઓ અને ખૂણાઓ Quiz-1 (22.7.2020)

Total questions: 5

Worksheet time: 5mins

Name
Class
Date
1.

જે ખૂણાનું માપ 90॰ કરતાં નાનું હોય તેને ........ કહે છે.(Com)

a)

લધુકોણ

b)

કાટકોણ

c)

ગુરુકોણ

d)

પૂરકકોણ

2.

જે બે ખૂણાના માપનો સરવાળો 90॰ થાય તેને ....... કહે છે. (Com )

a)

પૂરકકોણ

b)

કોટિકોણ

c)

વિપરિતકોણ

d)

સરળકોણ

3.

સરળકોણના ખૂણાનું મૂલ્ય ........ હોય. (Com)

a)

90

b)

180

c)

360

d)

150

4.

નીચેમાંથી ક્યૂ માપ વિપરિતકોણનું ન હોઈ શકે ?(Ld)

a)

190

b)

210

c)

260

d)

170

5.

બે અંત્યબિંદુઓવાળા રેખાના ભાગને ...... કહે છે. (Com)

a)

રેખાખંડ

b)

રેખા

c)

બિંદુ

d)

કિરણ