NEW
Font size
WorksheetsScience
Total questions: 15
Worksheet time: 15mins
ખાદ્યસામગ્રીના મુખ્ય સ્ત્રોત કેટલા છે ?
૧
૨
૩
૪
મધમાખી પુષ્પો પરથી કેવો રસ એકઠો કરે છે ?
મધુરસ
સોમરસ
તીખોરસ
આપેલ તમામ
નીચેના માંથી કોણ તૃણાહારી પ્રાણી નથી ?
ગાય
હરણ
વાઘ
ભેંસ
જે પ્રાણીઓ ફક્ત વનસ્પતિ કે તેની પેદાશ જ ખાય છે તેને કેવા પ્રાણીઓ કહે છે ?
માંસાહારી
તૃણાહરી
મિશ્રાહારી
આપેલ તમામ
ખાંડ આપણને શાં માંથી મળે છે ?
સફરજન
શેરડી
કેરી
જામફળ
જે પ્રાણીઓ ફક્ત અન્ય પ્રાણી નો ઉપયોગ પોતાના ખોરાક તરીકે કરે છે તેને કેવા પ્રાણીઓ કહેવાય ?
શાકાહારી
માંસાહારી
મિશ્રહારી
આપેલ તમામ
ચરબીનું બીજું નામ જણાવો.
સ્ટાર્ચ
શર્કરા
લિપિડ
રૂક્ષાંશ
કાર્બોદિત અને ચરબીયુક્ત ખોરાક ને કેવો ખોરાક પણ કહેવામાં આવે છે ?
શરીરવર્ધક ખોરાક
ઊર્જા આપવાવાળા ખોરાક
સમતોલ ખોરાક
એક પણ નહિ
પાચક રેસાને બીજા કયા નામથી પણ ઓળખવામાં આવે છે ?
લિપિડ
સ્ટાર્ચ
શર્કરા
રૂક્ષાંશ
વિટામિન C ની ઊણપથી ક્યો રોગ થાય છે ?
બેરીબેરી
સ્કર્વી
રિકેટ્સ
ગોઈટર
રિકેટ્સ નામનો રોગ ક્યા વિટામિનની ઊણપથી થાય છે ?
વિટામિન A
વિટામિન B
વિટામિન C
વિટામિન D
કેવો આહાર લેવાથી ત્રુટિજન્ય રોગોનો અટકાવ કારી શકાય ?
પ્રોટીનયુક્ત આહાર
સમતોલ આહાર
ચરબીયુક્ત આહાર
કાર્બોદિતયુક્ત આહાર
કેવા ખોરાકને શરીરવર્ધક ખોરાક તરીકે ઓળખવામાં આવે છે ?
પ્રોટીનયુક્ત
ચરબીયુક્ત
કાર્બોદિતયુક્ત
એક પણ નહિ
ભોજનમાં ચરબીની વધુ માત્રા વાળો ખોરાક શાનું કારણ બને છે ?
દ્રષ્ટિહીનતા
મેદસ્વીતા
નબળાઈ
આપેલ તમામ
આપણું શરીર સૂર્યપ્રકાશની હાજરીમાં શું બનાવે છે ?
વિટામિન A
વિટામિન B
વિટામિન C
વિટામિન D
