wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

10th Maths Ch-1 Daily Test-7 (8.8.2020)

Total questions: 18

Worksheet time: 43mins

Name
Class
Date
1.

વર્તુળની છેદિકાને સમાંતર હોય તેવા વધુમાં વધુ ........ સમાંતર સ્પર્શક હોય.

a)

0

b)

1

c)

2

d)

3

2.

વર્તુળના કોઈ બિંદુએ દોરેલા સ્પર્શક, સ્પર્શબિંદુમાંથી પસાર થતી ત્રિજયા વચ્ચે ......... ખૂણો હોય.

a)

30

b)

90

c)

60

d)

180

3.

વર્તુળની મોટામાં મોટી જીવાને ........ કહે છે.

a)

ત્રિજ્યા

b)

જીવા

c)

વ્યાસ

d)

છેદિકા

4.

બિંદુ P વર્તુળના કેન્દ્ર O થી 26 cm દૂર છે અને P માંથી દોરેલ સ્પર્શક PT ની લંબાઈ 10 cm છે. વર્તુળની ત્રિજ્યા શોધો.

a)

6

b)

12

c)

24

d)

48

5.

O કેન્દ્રિત વર્તુળને દોરેલા બે સ્પર્શકો AP અને AQ પરસ્પર લંબ છે અને દરેક સ્પર્શકની લંબાઈ 5 cm છે, તો તે વર્તુળની ત્રિજ્યા ..... cm હોય.

a)

10

b)

7.5

c)

5

d)

2.5

6.

બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા 5 cm અને 3cm છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે, તો તેની લંબાઈ શોધો.

a)

8

b)

6

c)

4

d)

2

7.

બે સમકેન્દ્રિય વર્તુળોના વ્યાસ 30cm અને 18cm છે. મોટા વર્તુળની જીવા કે જે નાન વર્તુળનો સ્પર્શક છે . તેની લંબાઈ શોધો.

a)

24

b)

9

c)

12

d)

15

8.

બે સમકેન્દ્રિય વર્તુળોની ત્રિજ્યા 40cm અને 41cm છે, તો મોટા વર્તુળની કોઈ પણ જીવા જે નાના વર્તુળનો સ્પર્શક થાય તેની લંબાઈ ..... cm હોય.

a)

9

b)

18

c)

25

d)

36

9.

વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા બે સ્પર્શકો વચ્ચેનો ખુનોં અને સ્પર્શબિંદુઓને કેન્દ્રને જોડતા રેખાખંડ વચ્ચેના ખૂણાનો સરવાળો ..... હોય.

a)

180

b)

90

c)

15150

d)

60

10.

PA અને PB એ O કેન્દ્રિત વર્તુળના સ્પર્શક છે, જે વર્તુળને અનુક્રમે A અને Bમાં સ્પર્શે છે. જો ∠APB= 120 હોય, તો ∠AOB = .......

a)

30

b)

45

c)

60

d)

90

11.

જો O કેન્દ્ર્વાળા વર્તુળને બિંદુ Pમાંથી દોરેલા સ્પર્શકો PA અને PB વચ્ચે 80નો ખૂણો રચાતો હોય, તો ખૂણો POA = .........

a)

50

b)

10

c)

110

d)

100

12.

ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે. જો ABCDમાં AB સૌથી લાંબી બાજુ હોય, તો CD........... બાજુ થાય.

a)

ટૂંકી

b)

લાંબી

c)

સમાન

d)

લાંબી અને ટૂંકી

13.

ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે. જો AB= 7.2 cm BC= 8.5 cm CD= 6.9 cm હોય, તો AD શોધો.

a)

5.6

b)

5.8

c)

6.0

d)

5.4

14.

ત્રિકોણ ABCમાં ખૂણો B નું માપ 90 છે. તો ત્રિકોણ ABCના અંત:વૃતની ત્રિજ્યા r = ..........

a)


 AB+BC+AC2\frac{AB+BC+AC}{2}  

b)

 AB+ACBC2\frac{AB+AC-BC}{2}  

c)

\frac{AC+BC-AB}{2}

d)

\frac{AB+BC-AC}{2}

15.

બે વર્તુળો એક બીજાને એક (બહારથી) બિંદુમાં છેદતા હોય, તો .......

જ્યાં d=બંને વર્તુળના કેન્દ્રો વચ્ચેનું અંતર

r1 અને r2 બંને વર્તુળની ત્રિજ્યા

a)

d=r1+r2

b)

d<r1+r2

c)

d>r1+r2

d)

d+r1+r2

16.

∆ABC માં ∠B = 90 BC=6cm અને AB=8cm છે,તો ∆ABCના અંત:વૃતની ત્રિજ્યા શોધો.

આપેલ દાખલાની ગણતરી કરી ફોટો મોકલવાના રહેશે.

4 lines
17.

બે સમકેન્દ્રિય વર્તુળોની ત્રિજ્યા 13 cm અને 8cm છે. AB એ મોટા વર્તુળનો વ્યાસ છે. BD એ નાના વર્તુળને D બિંદુએ સ્પર્શે છે, તો AD શોધો.

આપેલ દાખલાની ગણતરી કરી ફોટો મોકલવાના રહેશે.

4 lines
18.

ABએ O કેન્દ્રવાળા વર્તુળનો વ્યાસ છે. B માંથી O કેન્દ્ર્વાળા અને 9 ત્રિજયવાળા વર્તુળને દોરેલી સ્પર્શરેખા વર્તુળને D બિંદુએ સ્પર્શે છે.કિરણ BD એ O કેન્દ્રિત 15 ત્રિજયવાળા વર્તુળને C માં છેદે છે. AC શોધો.

આપેલ દાખલાની ગણતરી કરી ફોટો મોકલવાના રહેશે.

4 lines