Font size
Worksheets10th Maths Ch-12 Daily Test-27 (16.1.20૨૧)
Total questions: 17
Worksheet time: 52mins
નિયમિત ષટકોણમાં રંગીન ભાગનું ક્ષેત્રફળ = ......
વર્તુળનું ક્ષેત્રફળ - ત્રિકોણનું ક્ષેત્રફળ
વર્તુળનું ક્ષેત્રફળ - 3ત્રિકોણનું ક્ષેત્રફળ
વર્તુળનું ક્ષેત્રફળ - 5ત્રિકોણનું ક્ષેત્રફળ
વર્તુળનું ક્ષેત્રફળ - 6ત્રિકોણનું ક્ષેત્રફળ
નિયમિત ષટકોણમાં રંગીન ભાગનું ક્ષેત્રફળ = ......
6સમબાજુ ત્રિકોણનુ ક્ષેત્રફળ
6લધુવૃતાંશનું ક્ષેત્રફળ
6લધુવૃતખંડનું ક્ષેત્રફળ
6લધુચાપની લંબાઈ
જો વર્તુળનું ક્ષેત્રફળ અને પરિધનું માપ સંખ્યાત્મક રીતે સમાન હોય, તો વર્તુળની ત્રિજ્યા = .........
2π
1
2
વર્તુળની લધુચાપ + વર્તુળની ગુરુચાપ = ........
વર્તુળનું ક્ષેત્રફળ
વર્તુળનો પરિધ
અર્ધ-વર્તુળનો પરિધ
અર્ધ-વર્તુળનું ક્ષેત્રફળ
લધુવૃતાંશનું ક્ષેત્રફળ = ........
3rl
4rl
rl
21cm ત્રિજ્યાવાળા એક વર્તુળની ચાપ કેન્દ્ર આગળ 120 માપનો ખૂણો આંતરે છે. આ ચાપની લંબાઈ શોધો.
40
44
48
52
6.3cm ત્રિજ્યાવાળા એક વર્તુળની ચાપ કેન્દ્ર આગળ 120 માપનો ખૂણો આંતરે છે આ ચાપની લંબાઈ શોધો.
6.3
12.6
16.5
21
કાટકોણ ત્રિકોણમાં 30ના ખૂણાની સામેની બાજુનું માપ કર્ણ કરતાં ...... હોય.
સમાન
બમણું
અડધું
મોટું
કાટકોણ ત્રિકોણમાં કર્ણ2 = ...........
એકબાજુ + બીજીબાજુ
એકબાજુ2 + બીજીબાજુ2
એકબાજુ2 x બીજીબાજુ2
એકબાજુ2 - બીજીબાજુ2
એક વર્તુળની ત્રિજ્યા 21cm છે. તે વર્તુળના લધુવૃતાંશનો ખૂણો 120 છે, તો ગુરુવૃતાંશનું ક્ષેત્રફળ = .........
147
294
462
552
એક છત્રીમાં 8 સળિયા આવેલ હોય, તો એક નાના લધુવૃતાંશનો ખૂણો .......
180
90
45
22.5
એક ધાડિયાળના મિનિટ-કાંટાની લંબાઈ 12cm છે. મિનિટ કાંટો 5મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ આવરે તે શોધો. (π=3.14)
37.58
37.68
37.78
37.88
કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળમાટે ક્યૂ ખોટું છે ?
½પાયો x વેધ
½ બે બાજુઓનો ગુણાકાર
½ એકબાજુ x બીજી બાજુ
½ એકબાજુ x કર્ણ
77m ત્રિજ્યાવાળા વર્તુળાકાર મેદાનનો
પરિધ = .......m
484
474
464
454
બે વર્તુળોના પરિધનો ગુણોતર 3:4 છે. તો તેમના ક્ષેત્રફળનો ગુણોતર કેટલો ?
3:4
9:16
4:3
16:9
15m બાજુવાળા ચોરસ આકારના ધાસના ખેતરમાં એક ખૂણે ધોડાને 5m લાંબા દોરડાથી ખીલા સાથે બાંધેલ છે. દોરડું 5mને બદલે 10m લાંબુ રાખ્યું હોય, તો ચરવાના ક્ષેત્રફળના થતો વધારો શોધો. (π=3.14)(2માર્ક)
આપેલ દાખલાની ગણતરી કરીને ફોટો આજે જ (16.1.20૨૧) sent કરવાના રહેશે.
21cm ત્રિજ્યાવાળા વર્તુળાકાર સમતલ પતરામાંથી 21cm બાજુવાળો નિયમિત ષટકોણ કાપવામાં આવે તો, બાકી રહેલ પાતરાનું ક્ષેત્રફળ શોધો. (√3=1.73)(3માર્ક)
આપેલ દાખલાની ગણતરી કરીને ફોટો આજે જ (16.1.20૨૧) sent કરવાના રહેશે.
