wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

3. સંખ્યા સાથે રમત

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

23, 46,........ , 92, 115, 138 સાચો વિકલ્પ શોધો.

a)

72

b)

69

c)

84

d)

104

2.

સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે?

a)

2

b)

5

c)

d)

1

3.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

a)

3 એ 6 નો અવયવ છે

b)

10 એ 10 નો અવયવ છે

c)

2 એ 10 નો અવયવ છે

d)

33 એ 11 નો અવયવ છે.

4.

નીચેનામાંથી કઈ સંખ્યાને 10 વડે નિઃશેષ ભાગી શકાય?

a)

10005

b)

50001

c)

10050

d)

1005

5.

15 નાં અવયવી ની સંખ્યા કેટલી થાય?

a)

4

b)

2

c)

1

d)

અસંખ્ય

6.

...... એ દરેક સંખ્યાઓ અવયવ છે

a)

0

b)

1

c)

2

d)

7.

બે ક્રમિક સંખ્યાનો સામાન્ય અવયવ ....... મળે.

a)

0

b)

તેમના સરવાળા જેટલો

c)

1

d)

તેમના ગુણાકાર જેટલો

8.

નીચેનામાંથી કઈ સંખ્યા 120 નો અવિભાજ્ય અવયવ નથી?

a)

12

b)

c)

2

d)

5

9.

સિગ્નલમાં લાલ લાઈટ ૩ સેકન્ડે ,લીલી લાઈટ 4 સેકન્ડે , અને પીળી લાઈટ 6 સેકન્ડે ચાલુ થાય છે તો ત્રણેય લાઈટો કયા સમયે એક સાથે ચાલુ થશે?

a)

72 સેકન્ડ

b)

13 સેકન્ડ

c)

24 સેકન્ડ

d)

42 સેકન્ડ

10.

મોહિત 105 મીટર અને 84 મીટર લંબાઈના બે કાપડનાં તાકા ખરીદે છે. કાપડના તાકાની લંબાઈનું મહાત્મ મૂલ્ય શોધો કે જે બને તાકાની લંબાઈનાં ગુણાંકમાં પૂરેપૂરું માપ લઇ શકે ?

a)

21 મીટર

b)

65 મીટર

c)

189 મીટર

d)

420 મીટર

11.

49, 112, અને 91 નો ગુ.સા.અ. ........ થાય.

a)

13

b)

11

c)

9

d)

7

12.

24 વડે વિભાજ્ય હોય તે સંખ્યાને બીજી કઈ સંખ્યા વડે નિઃશેષ ભાગી શકાય?

a)

2

b)

c)

આપેલ તમામ

d)

8

13.

નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય નથી?

a)

121

b)

144

c)

1331

d)

61809

14.

નીચેનામાંથી કયો વિકલ્પ અવિભાજ્ય અવયવ દર્શાવે છે ?

a)

2x3x7

b)

2x4x7

c)

2x3x4x4

d)

2x4x4x11

15.

વિભાજ્ય સંખ્યાના અવિભાજય અવયવો પાડવામાં કયા અવયવોનો સમાવેશ થતો નથી ?

a)

1

b)

સંખ્યા પોતે

c)

બંને

d)

એક પણ નહિ