wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 8 ગુજરાતી

Total questions: 25

Worksheet time: 25mins

Name
Class
Date
1.

'એક જ દે ચિનગારી' કાવ્યમાં તણખો કયાં ન પડયો ?

a)

ચિનગારી

b)

જામગરી

c)

સગડી

d)

વિપત

2.

તાત્કાલિક સારવાર માટે કયા નંબર પર ફોન કરવો જોઈએ ?

a)

100

b)

105

c)

108

d)

111

3.

'જુમો ભિસ્તી' પાઠમાં જુમો કોના ઉપર બેસીને પરણવા ગયો હતો ?

a)

હાથી

b)

ધોડા

c)

પાડા

d)

વેણુ

4.

'જુમો ભિસ્તી' પાઠમાં જુમો સવારમાં વેણુની પીઠ પર શું મુકીને નીકળતો ?

a)

માટીની ગૂણી

b)

સિમેન્ટની ગૂણી

c)

ઘાસની ભારી

d)

પાણીની મશક

5.

'જુમો ભિસ્તી' પાઠમાં જુમાની વેણુ પ્રત્યેની લાગણીને શું કહેવાય ?

a)

માનવપ્રેમ

b)

માનવતા

c)

લાગણી વેડા

d)

પશુપ્રેમ અને મિત્રપ્રેમ

6.

નીચેનામાંથી ખરેખર કોને સૌથી વધુ મહત્ત્વ આપવું જોઇએ ?

a)

ખરીદીને

b)

અકસ્માતને

c)

ફરવાને

d)

ખાવાપીવાને

7.

'એક જ દે ચિનગારી' કાવ્યનો પ્રકાર જણાવો ?

a)

પ્રાર્થના ગીત

b)

લોક ગીત

c)

સોનેટ

d)

ઊર્મિગીત

8.

'જુમો ભિસ્તી' પાઠમાં જુમો વેણુને ખવરાવવા રોજ શું ખરીદતો હતો ?

a)

જુવાર

b)

ચણા

c)

બાજરી

d)

ગદબ

9.

'જુમો ભિસ્તી' પાઠમાં જુમો કયાં રહેતો હતો?

a)

ભાગલપુર

b)

આણંદપુર

c)

અજમેર

d)

અલ્કાપુરી

10.

કાવ્યમાં 'જામગરી' શબ્દ કયા અર્થમાં વપરાય છે ?

a)

વિપત

b)

વિશ્વાનલ

c)

જિંદગી

d)

જડતા

11.

કાવ્યમાં કવિએ પરમાત્મા માટે કયું સંબોધન કરે છે ?

a)

દેવાધિદેવ

b)

પ્રભુ

c)

વિશ્વાનલ

d)

ઈશ્વર

12.

વેણુનો બચાવ શકય ન લાગતાં જુમો શું નિર્ણય કરે છે ?

a)

મોતને ભેટવાનો

b)

વેણુને મરવા દેવાનો

c)

ગાડી રોકવાનો

d)

જાતે સિગ્નલ ફેરવવાનો

13.

'હમણાં ગાડી આવશે' એવા વિચારથી કોના પેટમાં ઘ્રાસકો પડયો ?

a)

વેણુના

b)

લેખકના

c)

યુવાનો

d)

જુમાના

14.

જુમાના પાડાનું નામ વેણુ કોણે પાડયું હતું ?

a)

કવિ મિત્રએ

b)

સાહિત્ય રસિક હિંદુ મિત્રએ

c)

શાળાના સાથી મિત્રએ

d)

સાહિત્ય રસિક મુસ્લિમ મિત્રએ

15.

'તને પણ લાડ કરવાની ટેવ પડી છે!'- આ વાક્ય કોણ બોલે છે ?

a)

જુમો

b)

સાહિત્ય રસિક મિત્ર

c)

વેણુ

d)

લેખક

16.

'પરવરદિગાર' શબ્દનો સમાનાર્થી શબ્દ બતાવો.

a)

પૈસાદાર

b)

શેઠ

c)

ઈશ્વર

d)

સેવક

17.

'પાણી ભરવાનું ચામડાનું સાધન' શબ્દ સમૂહ માટે એક શબ્દ બતાવો.

a)

ભિસ્તી

b)

હાંડલી

c)

પાત્ર

d)

મશક

18.

'તડકા છાંયડા જોવા' રૂઢિપ્રયોગનો સાચો અર્થ બતાવો.

a)

ઘરમાં ધન હોવું

b)

અમીર ગરીબને જોવા

c)

જીવનમાં સુખ દુ:ખ આવવા

d)

સમર્થન આપવું

19.

'સેના' શબ્દની સંજ્ઞા જણાવો.

a)

ભાવવાચક સંજ્ઞા

b)

વ્યક્તિવાચક સંજ્ઞા

c)

જાતિવાચક સંજ્ઞા

d)

સમૂહવાચક સંજ્ઞા

20.

નીચેના શબ્દોમાંથી ભાવવાચક સંજ્ઞા જણાવો.

a)

લેખન

b)

માનવતા

c)

પુસ્તક

d)

સુવર્ણ

21.

'ચિંતા' શબ્દના ધ્વનિઘટકો જણાવો.

a)

ચ્+એ+ન્+ત્+આ

b)

ચ્+ઉ+ત્+ન્+આ

c)

ચ્+આ+ત્+આ

d)

ચ્+ઇ+ન્+ત્+આ

22.

'પ્+ૠ+થ્+વ્+ઈ' ધ્વનિઘટકો પરથી સાચો શબ્દ બતાવો.

a)

પ્રથમ

b)

પૃથ્વી

c)

પૃથક

d)

પ્રથવ

23.

'લક્ષ' શબ્દનો સમાનાર્થી શબ્દ બતાવો.

a)

ઘ્યેય

b)

ઘ્યાન

c)

બેજવાબ

d)

બેકાબુ

24.

'સંભવ' શબ્દનો વિરોધી શબ્દ બતાવો.

a)

મતલબ

b)

ભવ

c)

અસંભવ

d)

વધારે

25.

'જિંદગી ખરચી નાખવી' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

a)

મહેનત નકામી જવી

b)

ધીરજ ન રહેવી

c)

હિંમત હારી જવી

d)

જીવન વેડફી દેવું