wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ ૬ પાઠ ૪

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

નીચેના પૈકી કઈ વસ્તુ ગોળાકાર હોય છે ?

a)

નારંગી

b)

ટેબલ

c)

કંપાસ બોક્સ

d)

પુસ્તક

2.

નીચેના પૈકી કઈ ચીજ પદાર્થમાં ન ગણાય ?

a)

પ્લાસ્ટિક

b)

લોખંડ

c)

પેન

d)

લાકડું

3.

નીચેના પૈકી કઈ વસ્તુ લાકડાની બનેલી હોતી નથી ?

a)

ખુરશી

b)

ટાંકણી

c)

ટેબલ

4.

નીચેના પૈકી કઈ વસ્તુ લોખંડની બનેલી હોય છે ?

a)

બોલપેન

b)

સાણસી

c)

દફ્તર

d)

ચશ્મા

5.

નીચેના પૈકી કઈ વસ્તુ ચામડાની બનેલી હોય છે ?

a)

મોજા

b)

સ્લીપર

c)

પટ્ટો

d)

ગાડીનું પૈડું

6.

નીચેના પૈકી કયો પદાર્થ ચમક ધરાવે છે ?

a)

પ્લાસ્ટિક

b)

કાગળ

c)

તાંબુ

d)

ચામડું

7.

નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય નથી ?

a)

ખાંડ

b)

મીઠું

c)

ચોક

8.

નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય છે ?

a)

રેતી

b)

સાકર

c)

કેરોસીન

9.

નીચેના પૈકી કયું પ્રવાહી પાણીમાં મિશ્રિત થઈ જાય છે ?

a)

વિનેગર

b)

કેરોસીન

c)

તેલ

10.

નીચેના પૈકી કયો પદાર્થ પારભાસક છે ?

a)

ચશ્મા નો કાચ

b)

દુધિયો કાચ

c)

પાણી

d)

અરીસા નો કાચ

11.

નીચેના પૈકી કયો પારદર્શક પદાર્થ નથી ?

a)

કાચ

b)

પાણી

c)

હવા

d)

આરસપહાણ

12.

નીચેનામાંથી કયો પદાર્થ પાણી પર તરે છે ?

a)

લોખંડ

b)

કાચ

c)

લાકડું

d)

રેતી

13.

લખોટી આકારમાં.................. હોય છે.

a)

ગોળ

b)

ચોરસ

c)

લંબચોરસ

d)

ત્રિકોણ

14.

પાણીમાં દ્રાવ્ય................... વાયુ પાણીમાં રહેતા પ્રાણીઓ ના જીવન ટકાવી રાખવા માટે અગત્યનો છે.

a)

ઓક્સિજન

b)

કાર્બન ડાયોક્સાઇડ

c)

કાર્બન મોનોક્સાઈડ

15.

ચાંદી ધાતુ નથી.

a)

આ વિધાન સાચું છે.

b)

આ વિધાન ખોટું છે.