wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ-9/ વિષય - ગણિત /પ્રકરણ - 2 [બહુપદીઓ] સ્વાધ્યાય 2.1

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

નીચે આપેલી અભિવ્યક્તિ ચલ વાળી બહુપદી છે   કે નથી તે ચકાસો

x2-15x+50

a)

બહુપદી છે.

b)

બહુપદી નથી

2.

નીચે આપેલી અભિવ્યક્તિ એક ચલ વાળી બહુપદી છે  કે નથી તે ચકાસો

 πx2x3+11\pi x^2-x\sqrt{3}+11  

a)

બહુપદી છે.

b)

બહુપધી નથી.

3.

 x2+y2+z2+2xy+2yz+2xzx^2+y^2+z^2+2xy+2yz+2xz  

ઉપર  આપેલી અભિવ્યક્તિ એક ચલ વાળી બહુપદી છે કે નથી તે ચકાસો

a)

બહુપદી છે.

b)

બહુપદી નથી.

4.

નીચે આપેલી વિકલ્પોમાંથી કયું વિકલ્પ ચલ વાળી બહુપદી નથી .

a)

x28x+15x^2-8x+15

b)

7x39x2+4x227x^3-9x^2+4x-22

c)

5x2+11x2x5x^2+11x-2\sqrt{x}

d)

3x2+πx9\sqrt{3}x^2+\pi x-9

5.

 x3+27x^3+27  
આપેલ બહુપદીમાં  x2x^2  નો સહગુણક જણાવો.

a)

0

b)

1

c)

2

d)

27

6.

 3x38x2+14x53x^3-8x^2+14x-5  
આપેલ બહુપદીમાં  x^2  નો સહગુણક જણાવો.

a)

3

b)

14

c)

-8

d)

-5

7.

 π2x2227x+3.14\frac{\pi}{2}x^2-\frac{22}{7}x+3.14  

આપેલ બહુપદીમા x2 નો સહગુણક જણાવો

a)

3.14

b)

 227\frac{22}{7}  

c)

 π2\frac{\pi}{2}  

d)

0

8.

 x501x^{50}-1  

નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો.

a)

0

b)

1

c)

49

d)

50

9.

 x33(x2)415x^3-3\left(x^2\right)^4-15  

નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો.

a)

3

b)

8

c)

1

d)

-15

10.

 ax3+bx2+cx+dax^3+bx^2+cx+d  

નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો.

a)

2

b)

3

c)

b

d)

a

11.

નીચેના માંથી કઈ બહુપદી ત્રિઘાત બહુપદી છે ?

a)

4y+114y+11

b)

4x2494x^2-49

c)

5-3t

d)

x3+2x2+3x+2x^3+2x^2+3x+2

12.

નીચેના માંથી કઈ બહુપદી સુરેખ બહુપદી છે ?

a)

4x2494x^2-49

b)

35x216x1235x^2-16x-12

c)

4y+114y+11

d)

7x39x2+4x227x^3-9x^2+4x-22

13.

નીચેના માંથી કઈ બહુપદી દ્વિઘાત બહુપદી છે ?

a)

y+y2+4y+y^2+4

b)

1+x1+x

c)

7x37x^3

d)

xx3x-x^3

14.

નીચેનામાંથી કઈ બહુપદી ૩૫ ઘતાન્ક્વાળી દ્વીપદીનું એક ઉદાહરણ છે.

a)

x2+(x7)5+36x^2+\left(x^7\right)^5+36

b)

y35y^{35}

c)

12x35+1712x^{35}+17

d)

x35x^{35}

15.

નીચે આપેલી બહુપદિઓમાંથી  કઈ બહુપદી ૧૦૦ ઘાતાંક વળી અક્બપદીનું ઉદાહરણ  છે.

a)

 x100+1x^{100}+1  

b)

 12(x2)5012\left(x^2\right)^{50}  

c)

 x50+17xx^{50}+17x  

d)

 2x2492x^2-49