Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Gujarati vyakrn tast

Total questions: 9

Worksheet time: 9mins

Name
Class
Date
1.

'વૈરાગ્ય 'શબ્દનો સમાનાર્થી જણાવો.

a)

અનાશક્તિ

b)

વૈમનસ્ય

c)

વિરાટ

d)

વીર સત્તા

2.

"બારણું'

a)

આંગણું

b)

બારસાખ

c)

દ્વાર

d)

ભાગો લ

3.

' લાડ'શબ્દ નો સમાનાર્થી શબ્દ લખો.

a)

લડ બાદ

b)

હેત, વહાલ

c)

લાડુ હે

d)

લડત

4.

'મિત્ર'શબ્દ નો સમાનાર્થી શબ્દ જણાવો.

a)

મૈત્રી

b)

દોસ્ત

c)

મીત

d)

મિત્રાચારી

5.

સંમતિ

a)

સન્માન

b)

મંજૂરી

c)

કબૂલાત

d)

સમાન

6.

ફડક

a)

ચિંતા

b)

ઉમંગ

c)

પ્રેમ

d)

ફલક

7.

'ધ્યાન 'શબ્દ નો વિરોધી શબ્દ લખો.

a)

એકાગ્રતા

b)

ધ્યાનમગ્ન

c)

ધામ

d)

બેધ્યાન

8.

'આશીર્વાદ'શબ્દ નો વિરોધી શબ્દ લખો.

a)

આશિષ

b)

શાપ

c)

વરદાન

d)

ભેટ

9.

'નિર્ભય 'શબ્દ નો વિરોધી શબ્દ લખો

a)

ભયભીત

b)

અભય

c)

નિર્ભિક

d)

નિર્ભર