Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Env.extra std2

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

પોપટ નો રંગ કેવો હોય છે?

a)

લાલ

b)

લીલો

c)

પીળો

2.

શરીરના મુખ્ય ભાગો કેટલા છે?

a)

૨

b)

૩

c)

૪

3.

નાકશું કામ કરે છે?

a)

સુઘવાનું

b)

ઊંઘવાનું

c)

ઝાડવા

4.

પગ શું કામ કરે છે?

a)

લખવાનું

b)

ચાલવાનું

c)

જમવાનું

5.

જોવાનું કામ કોણ કરે છે?

a)

આંખ

b)

નાક

c)

કાન

6.

સાંભળવાનું કામ કોણ કરે છે?

a)

પગ

b)

હાથ

c)

કાન

7.

સ્વાદ પારખવા નું કામ કોણ કરે છે?

a)

જીભ

b)

કાન

c)

આંખ

8.

દાંત શું કામ કરે છે?

a)

દોડવાનું

b)

લખવાનું

c)

ચાવવાનું

9.

તળાવ માં શું જોવા મળે છે?

a)

માછલી

b)

પોપટ

c)

ચકલી

10.

ગાય ના બચ્ચા ને શું કહેવાય?

a)

લવારૂ

b)

વાછરડું

c)

પાડુ