wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

7th Maths Ch-5 રેખા અને ખૂણા (12.9.2020) Quiz-3

Total questions: 5

Worksheet time: 6mins

Name
Class
Date
1.

એક ખૂણો 45કરતાં મોટો છે. તેનો કોટિકોણ ......... Com

a)

45થી મોટો

b)

45 જેટલો

c)

45થી નાનો

2.

જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 થાય તે બે ખૂણાઓને એકબીજાના ........ કહેવાય. Com

a)

લધુકોણ

b)

કાટકોણ

c)

પૂરકકોણ

d)

રૈખિકજોડ

3.

નીચે આપેલ ખુણાઓની જોડ વિચાર કરો કે તે પૂરકકોણની નથી. Com

a)

60 અને 120

b)

68 અને 112

c)

135 અને 45

d)

105 અને 65

4.

87નો પૂરક કોણ ...... થાય. Com

a)

93

b)

83

c)

103

d)

113

5.

એવો ખૂણો શોધો કે જે તેના પૂરકકોણ જેટલો હોય. Re

a)

45

b)

90

c)

120

d)

60