NEW
Font size
Worksheets7th Maths Ch-1 પૂર્ણાંક સંખ્યાઓ Quiz-4
Total questions: 10
Worksheet time: 22mins
જાદુઈ ચોરસમાં દરેક હરોળ , કોલમ અને વિકર્ણનો સરવાળો ..... હોય છે.
સમાન
અસમાન
નાનો
મોટો
જાદુઈ ચોરસમાં કેવીરીતે નક્કી કઈ શકાય ?
3 હરોળ , 3 કોલમ અને 2 વિકર્ણનો સરવાળો સમાન હોવો જોઈએ.
2 હરોળ , 2 કોલમ અને 2 વિકર્ણનો સરવાળો સમાન હોવો જોઈએ.
1 હરોળ , 1 કોલમ અને 1 વિકર્ણનો સરવાળો સમાન હોવો જોઈએ.
2 હરોળ , 2 કોલમ અને 1 વિકર્ણનો સરવાળો સમાન હોવો જોઈએ.
(-8) + (-4) ........ (-8) - (-4)
<
>
=
≤
23 - 41 + 11 ......... 23 - 41 - 11
=
<
>
≤
-3 + 7 - 19 ......... 15 - 8 - 9
=
<
>
≥
આપેલ પ્રત્યેક માટે કઈ પેટર્ન લાગુ પડે છે એ ઓળખી શકો છે ? જો હા તો નીચેની ખાલી જગ્યા પૂરો.
7, 3, -1, -5
બે સંખ્યા વચ્ચેનો તફાવત ....... લખો.
4
-4
7
-5
આપેલ પ્રત્યેક માટે કઈ પેટર્ન લાગુ પડે છે એ ઓળખી શકો છે ? જો હા તો નીચેની ખાલી જગ્યા પૂરો.
7, 3, -1, -5 ,......... ,
9
-9
1
-5
આપેલ પ્રત્યેક માટે કઈ પેટર્ન લાગુ પડે છે એ ઓળખી શકો છે ? જો હા તો નીચેની ખાલી જગ્યા પૂરો.
7, 3, -1, -5 ,....-9..... , ............
17
-17
13
-13
આપેલ પ્રત્યેક માટે કઈ પેટર્ન લાગુ પડે છે એ ઓળખી શકો છે ? જો હા તો નીચેની ખાલી જગ્યા પૂરો.
7, 3, -1, -5
બે સંખ્યા વચ્ચેનો તફાવત ....... છે.
0
5
-5
15
આપેલ પ્રત્યેક માટે કઈ પેટર્ન લાગુ પડે છે એ ઓળખી શકો છે ? જો હા તો નીચેની ખાલી જગ્યા પૂરો.
-11 , -8 , -5 ,-2
બે સંખ્યા વચ્ચેનો તફાવત ....... છે.
-2
-11
3
-3