wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Std4. Round 2

Total questions: 15

Worksheet time: 34mins

Name
Class
Date
1.

૪૮૦ સેમી =---- મીટર

a)

૪.૮

b)

૪૮

c)

2.

૭૪સેમી - ૪૦ સેમી =_____સેમી

a)

૩૦

b)

૩૪

c)

૪૦

3.

૨,૮,૫ ત્રણેય અંકનો ઉપયોગ કરીને બનતી ત્રણ અંક ની મોટી સંખ્યા કઈ છે?

a)

૨૮૫

b)

૮૨૫

c)

૮૫૨

4.

સાયકલ ની લંબાઈ =_____ એકમ થાય.

a)

સેમી

b)

મીટર

c)

કિમી

5.

૨.૫ કિલોમીટર=_____ મીટર

a)

૨૫૦

b)

૨૫

c)

૨૫૦૦

6.

એક બાળક પેડલ બોટમાં બેસે તો ₹૩૦ થાય, તો આવા ૩ બાળકો બેસે તો કેટલા રૂપિયા થાય?

a)

૯૦

b)

૬૦

c)

૩૩

7.

એક બસ માં ડિઝલ ભરાતા ૬ મિનિટ લાગે તો ૫ બસ માં ડિઝલ ભરાતા કેટલો સમય લાગશે?

a)

૧૦ મિનિટ

b)

૨૫ મિનિટ

c)

૩૦ મિનિટ

8.

વિમાન માં થતી મુસાફરી____ એકમ માં થાય.

a)

સેમી

b)

કિમી

c)

મીટર

9.

એક સંખ્યા માં ૫ ઉમેરતાં તે બે ગણી થાય, તો તે સંખ્યા કઈ છે?

a)

b)

c)

૧૦

10.

સાડી ની લંબાઈ ક્યાં એકમ માં મપાય.

a)

મીટર

b)

કિમી

c)

સેમી

11.

ડબલ ડેકર બોટમાં ટિકિટ પ્રતિ વ્યક્તિ₹ ૪૦ હોય ,તો ૩વ્યકિત નાં કેટલા રૂપિયા થાય?.

a)

₹૮૦

b)

₹૧૨૦

c)

₹૪૦

12.

રસ્તા માં પસાર થતાં એક ૪૩૫ મીટર લાંબો પુલ આવે છે, તેના નીચેની નદી વહે છે,તો નદી ની પહોળાઈ કેટલી હશે?

a)

૩૪૫ મીટર

b)

૩૫૪ મીટર

c)

૪૩૫ મીટર

13.

૮૯ મીટર +૩૪ મીટર =_____ મીટર

a)

૨૧૩

b)

૧૨૩

c)

૨૦૦

14.

૩ મીટર =_____સેમી

a)

૩૦૦

b)

૩૦

c)

15.

વાંસળી ની લંબાઈ ______ એકમ થાય.

a)

મીટર

b)

કિમી

c)

સેમી