Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Viram chihano

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

( ; ) આ ચિહન શેનું છે?

a)

ગુરુવિરામ

b)

અર્ધવિરામ

c)

પૂર્ણવિરામ

2.

વાક્ય પૂરું થયું નથી પણ એની સાથે બીજું વાક્ય હવે આવે છે તે સૂચન કોણ કરે છે?

a)

અવતરણ ચિહન

b)

અર્ધવિરામ

c)

ગુરુવિરામ

3.

અવતરણચિહનની નિશાની કઈ છે?

a)

" "

b)

?

c)

;

4.

વાક્ય પૂરું થતા શું આવે છે?

a)

ઉદગારચિહ્ન

b)

પૂર્ણવિરામ

c)

અર્ધવિરામ

5.

પપ્પાએ કહ્યું, " આજે રમવા જવાનું નથી." આ વાક્ય શેનું ઉદાહરણ છે?

a)

અવતરણચિહન

b)

ઉદગારચિહ્ન

c)

ગુરુવિરામ