Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD8 SA-1 REVI CH 11,12 OCTO 2

Total questions: 1

Worksheet time: 45secs

Name
Class
Date
1.

નીચેના દરેક પ્રશ્નોનાં જવાબો લખીને CW /HW ની ગૂગલ ફોર્મની લિંકમાં મોકલો. (તમે લખી મોકલેલ દરેકની સામે ટીક કરો)

a)

સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો) ની સ્થાપનાના હેતુઓ કયા છે ?

b)

યુ. એન. ના અંગો વિષે ટૂંકમાં માહિતી આપો.

c)

ટૂંક નોંધ લખો : સામાન્ય સભા

d)

'નિષેધાધિકાર' એટ્લે શું ? તેનું શું મહત્વ છે ?

e)

ભારતની આઝાદી સમયે કઈ કઈ સમસ્યાઓ પડકારરૂપ હતી ?