wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS STD8 SEM2 CH 9 QZ6 JULY 6

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

વૈશ્વિકીકરણને લીધે લઘુ અને ગૃહ ઉદ્યોગોમાં તેજી આવે છે - તમે આ સાથે સહમત છો ? (Ev)

a)

હા

b)

ના

2.

ફોન , ફેક્સ, મોબાઈલ , ઇન્ટરનેટ જેવા સાધનોથી દેશના આર્થિક વિકાસની ગતિ વધી - એમ કહી શકાય ? (Ev)

a)

હા

b)

ના

3.

વિદેશની કંપનીઓ ભારતમાં આવી છે, તો ભારતની ઘણી મોટી કંપનીઓએ વિશ્વસ્તરના બજારોમાં પોતાનું સ્થાન જમાવ્યું છે - આમાં તમે સહમત છો ? (Syn)

a)

હા

b)

ના

4.

આંતરરાષ્ટ્રીય બજારોમાં તીવ્ર સ્પર્ધા સાથે નીચેની કઈ વિગત બંધ બેસતી નથી ? તે અલગ તારવો. (An)

a)

ભારતીય બજારોમાં ચીની રમકડાઓ સસ્તા મળવા લાગ્યા.

b)

માલસામાનની ગુણવત્તા ઘટવા લાગી

c)

ઓછી કિમતે વધુ સારો માલ ગ્રાહકોને મળવા લાગ્યો

d)

લઘુ ઉદ્યોગોને નુકશાન થવા લાગ્યું

5.

WTO ની સ્થાપના કઈ સાલમાં થઈ ? (Kn)

a)

1991

b)

1992

c)

1995

d)

1999