wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

GAUTAM

Total questions: 5

Worksheet time: 2mins

Name
Class
Date
1.

આપણા દેશની સંસદ ક્યાં આવેલી છે ?

a)

અમદાવાદ

b)

ગાંધીનગર

c)

દિલ્લી

d)

મુંબઈ

2.

લોકસભાના સભ્યોની કુલ સંખ્યા કેટલી છે ?

a)

૨૫૦

b)

૫૪૫

c)

૨૬

d)

૨૭૩

3.

રાજ્યસભાની કુલ સીટોમાંથી ગુજરાતની કુલ સીટો કેટલી છે ?

a)

૨૫૦

b)

૧૧

c)

૧૮

d)

૨૩૮

4.

લોકસભામાં શાસકપક્ષના નેતા કોણ હોય છે ?

a)

રાષ્ટ્રપતિ

b)

અધ્યક્ષ

c)

સભાપતિ

d)

વડાપ્રધાન

5.

રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે ?

a)

રાષ્ટ્રપતિ

b)

ઉપરાષ્ટ્રપતિ

c)

વડાપ્રધાન

d)

લોકસભાના અધ્યક્ષ