wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

S.P.C.C.3RD ROUND

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

કંપનીધારા માં ચાવી રૂપ સંચાલકીય વ્યક્તિમાં કેટલી વ્યક્તિઓનો સમાવેશ થાય છે ?

a)

2

b)

5

c)

3

d)

7

2.

સેક્રેટરી તરીકે કોની નિમણૂક થાય શકે છે ?

a)

ભાગીદારી પેઢી

b)

જીવંત વ્યક્તિ

c)

કંપની

d)

સહકારી મંડળી

3.

કંપની સેક્રેટરી ની નિમણૂક ક્યાં ફરજિયાત છે ?

a)

ભરપાઈ થયેલી મૂડી Rs 5 કરોડ કે તેથી વધુ હોઇ ત્યારે

b)

ભરપાઈ થયેલી મૂડી Rs 1 કરોડ કે તેથી વધુ હોઇ ત્યારે

c)

ભરપાઈ થયેલી મૂડી Rs 2 કરોડ કે તેથી વધુ હોઇ ત્યારે

d)

ભરપાઈ થયેલી મૂડી Rs 4 કરોડ કે તેથી વધુ હોઇ ત્યારે

4.

કંપની સેક્રેટરી ની લાયકાત શું હોવી જોઈએ

a)

ICAI

b)

ICSI

c)

MBA

d)

ICWAI

5.

કંપનીસેક્રેટરી ની નિમણૂક માટે નીચેના માથી કયું ફોર્મ ROC પાસે જમા કરાવવું પડે છે ?

a)

MGT 14

b)

પાન કાર્ડ

c)

ઇન્કમ ટેક્સ નું ફોર્મ

d)

ચુટણી કાર્ડ

6.

કંપની ધારા માં સેક્રેટરી ની સત્તા વિષે કોઈ જ ઉલ્લેખ નથી પરંતુ .......... માં જોગવાઈ જરૂરી છે

a)

નિયમન પત્ર

b)

આવેદન પત્ર

c)

વિજ્ઞાપન પત્ર

d)

એક પણ નહીં

7.

આધુનિક વાણિજ્યની શરૂઆત ...........થઈ છે

a)

વૈયક્તિક માલિકી

b)

ભાગીદારી પેઢી

c)

કંપની

d)

HUF

8.

ડિવિડંડ વહેંચણી નું કાર્ય ..........સેક્રેટરી દ્વારા થાય છે

a)

સામાન્ય

b)

વહીવટીય

c)

વિભાગીય

d)

રાજકીય

9.

ક્ઈ સાલ માં સૌ પ્રથમ મજૂર સંઘ ની સ્થાપના કરવા માં આવી ?

a)

1922

b)

1956

c)

1917

d)

2013

10.

ગુપ્ત રહસ્યની જાણવણી કરનાર ........

a)

સેક્રેટરી

b)

BOD

c)

SH

d)

MD

11.

સેક્રેટરી શભ્દ મૂળ ..............ભાષા પરથી ઉતારી આવ્યો છે

a)

લેટિન

b)

ફ્રેંચ

c)

રશિયન

d)

રોમન

12.

કંપની ને ........વ્યકિતવ પ્રાપ્ત થાય છે

a)

કૃત્રિમ

b)

કુદરતી

c)

ચાલક

d)

વાચાળ

13.

CS ની નિમણૂક....... દ્વારા થાય છે

a)

BOD

b)

SH

c)

MD

d)

GM

14.

BOD ની સૂચના મુજબ શેર બહાર પાડવા નું કામ ......... સેક્રેટરી કરે છે

a)

સામાન્ય સેક્રેટરી

b)

વહીવટીય સેક્રેટરી

c)

રાજકીય સેક્રેટરી

d)

ખાનગી સેક્રેટરી

15.

અત્યાર સુધી માં કેટલા કંપની ધારા અસ્તિત્વ માં આવ્યા ?

a)

3

b)

5

c)

2

d)

1

16.

રહસ્ય સચિવ એટ્લે .......સેક્રેટરી

a)

ખાનગી

b)

રાજકીય

c)

સામાન્ય

d)

વહીવટીય

17.

નીચેના માથી........... કંપની સેક્રેટરી બની શકે નહીં

a)

નાદાર

b)

અસ્થિર મગજ નો

c)

સગીર

d)

આપેલ તમામ

18.

કંપની અને સંચાલકો વચ્ચે કડી બનવાનું કાર્ય ....... નું છે

a)

CS

b)

SH

c)

BOD

d)

MD

19.

કંપનીધારા 1956 માં સુધારા વધારા બાદ કંપની ધારો .......અસ્તિત્વ માં આવ્યો

a)

2013

b)

1956

c)

1917

d)

2020

20.

સામાન્ય સેક્રેટરી એટ્લે ..........

a)

P.A.

b)

S.A.

c)

G.S.

d)

આપેલ તમામ

21.

એક કાયદાકીય અધિકારી તરીકે ........... તમામ દસ્તાવેજો ROC પાસે જમા કરાવે છે

a)

CS

b)

SH

c)

BOD

d)

MD

22.

સેક્રેટરી ના અવસાન બાદ .......

a)

તેની જવાબદારી વધી જાય છે

b)

તેની સત્તા ઘટી જાય છે

c)

તેના હોદાનો અંત આવે છે

d)

તેની સત્તાનો અંત આવે છે

23.

સેક્રેટરી ઈચ્છા મુજબ સભા બોલાવે તો .........

a)

તેની સત્તા ની મર્યાદા ગણાય છે

b)

તેની જવાબદારી વધી જાય છે

c)

તેની જવાબદારી ઘટી જાય છે

d)

તેની સત્તા વધી જાય છે

24.

KMP માં કંપની સેક્રેટરીનું સ્થાન ..........છે ?

a)

2

b)

3

c)

4

d)

6

25.

ભારતમાં આઝાદીબાદ ............કંપનીધારો અસ્તિત્વ માં આવ્યો

a)

1956

b)

2013

c)

2020

d)

1917

26.

કંપની ના મહત્વ ના દસ્તાવેજ નું નામ ............છે

a)

આવેદન પત્ર

b)

નિયમન પત્ર

c)

વિજ્ઞાપન પત્ર

d)

નિવેદન પત્ર

27.

.............માં કંપનીના આંતરિક વહીવટના સિધ્ધાંતો દર્શાવવામાં આવે છે

a)

આવેદન પત્ર

b)

વિજ્ઞાપન પત્ર

c)

નિવેદન પત્ર

d)

નિયમન પત્ર

28.

કંપની નું મહત્વ નું લક્ષણ ..........છે

a)

શેર ની ફેર બદલી

b)

કાયમી અસ્તિત્વ

c)

સ્વતંત્ર વ્યક્તિત્વ

d)

અલગ મિલકત

29.

કંપની નું વિશિસ્ત લક્ષણ ........છે

a)

સ્વતંત્ર વ્યક્તિત્વ

b)

અલગ મિલકત

c)

શેર ની ફેરબદલી

d)

નાણાકીય વ્યવસ્થા

30.

સેક્રેટરી ના પ્રકાર કેટલા છે ?

a)

6

b)

2

c)

4

d)

3