WorksheetsSS STD10 QZ6/10 OCTO 30
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
નીચેનામાથી ગુજરાતનાં ગુફા સ્થાપત્યો ધરાવતા સ્થળોને અલગ તારવો.
a)
ખંભાલીડા
b)
ઝીંઝુરીઝર
c)
ઢાંક
d)
ભાવનગર
2.
નંદા, ભદ્રા, જયા , વિજયા ...... આ શેના પ્રકારો છે ?
a)
વાવના
b)
કિલ્લાના
c)
શસ્ત્રોના
d)
જ્ઞાતીના
3.
નીચેનામાથી દક્ષિણ ભારતના મંદિરોની લાક્ષણિક્તા સાથે કઈ બાબત બંધ બેસતી નથી ?
a)
પિરામિડ પ્રકારનું ભવન
b)
દ્રવિડ શૈલી
c)
વિશાળ ચોગાન
d)
ઊંચા મિનારા
4.
મહાબલીપુરમ = તમિલનાડુ , તો વિરૂપાક્ષ મંદિર = .............
a)
મહારાષ્ટ્ર
b)
કર્ણાટક
c)
આંધ્રપ્રદેશ
d)
ગુજરાત
5.
નકશામાં ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો દર્શાવો. (ફોટો મોકલો)
a)
હું મોકલીશ
b)
ના
100 %
