NEW
Font size
Worksheets5 ch 6 & 7 test
Total questions: 20
Worksheet time: 20mins
નર્મદા એ બનાવેલ ધોધનું નામ શું છે?
સરદાર સરોવર
ધુંવાધાર
શુકલતીર્થ
રેવા ને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે ?
સરયુ
નદી
નર્મદા
અમરકંટક સરોવર ક્યાં પર્વતની તળેટી માં આવેલ છે ?
સરદાર સરોવર
મૈકલ
દક્ષિણ
'આનંદ આપનાર' નો અર્થ શો થાય?
નર્મદા
ખુશ
મજા
108 પગથિયાં ક્યાં મંદિર ના છે ?
શુકલતીર્થ
હોશંગાબાદ
ગૌરીશંકર
'નર્મદાનદી' પર કયો બંધ બાંધવામાં આવેલો છે?
મધુબન
ઊકાઈ બંધ
સરદાર સરોવર બંધ
સાચી જોડણી શોધો.
શૂકલતીર્થ
શુકલતીર્થ
શૂકલ તિર્થ
નર્મદાની ઉતરમાં કઈ પર્વતમાળા આવેલી છે?
સાતપુડા
વિંધ્ય
સાપુતારા
_આગળ નર્મદા કિનારે ત્રાંસા અણીદાર પથ્થરો છે.
ભરૂચ
નવાગામ
હોશંગાબાદ
નર્મદા નદી ક્યાં શહેર પાસે સાગરને મળે છે?
ભરૂચ
અમદાવાદ
રાજકોટ
રાસ માં _,રાધિકા અને ગોપીઓ રમે છે.
બલરામ
શ્રી કૃષ્ણ
રામ
નીચેના માંથી મુખડું શબ્દનો સમાનાર્થી શબ્દ નથી.
મોઢું
ઉર
ચહેરો
જમુનાના રઢિયાળા પ્રદેશ કરતાં વધુ સુંદર કોણ છે?
ગોપી
રાધા
ગોવાળિયા
રાસ ક્યારે રચાયો છે?
દિવસે
પૂનમે
સાંજે
ચરિતર નો અર્થ શોધો .
ભાષા
ચરિત્ર
મોતી
ઢોલક વાગે .......... પૂર્ણ કરો ,
રમ્મક - રમ્મક
ઢમ્મક - ઢમ્મક
ઝલ્લક - ઝલ્લક
રાધિકા ના ગળા માંથી શું તૂટી જાય છે?
હાર
ફૂલહાર
કંઠી
શ્રી કૃષ્ણ ક્યાં વૃક્ષની છાયામાં બેસીને બંસી વગાડે છે ?
વડલા
કદંબવૃક્ષ
પીપળા
રાસ ક્યાં રચાયો છે?
જમુના કિનારે
નર્મદા કિનારે
ગંગા કિનારે
અલ્લક -દલ્લક કાવ્યના કવિ કોણ છે ?
મધુરમ
નટવર પટેલ
બાલમુકુન્દ દવે
