WorksheetsSS STD10 17/2 NOV 5
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
ગરીબીનું માપન જાણવા માટે કેટલી રીતો છે ?
a)
1
b)
2
c)
3
d)
4
2.
જે લોકો અનાજ, કઠોળ , દૂધ , શાકભાજી , કપડાં જેવી જરૂરિયાતો લઘુત્તમ ભાવે પણ પ્રાપ્ત કરવા સમર્થ ન હોય તો તે લોકો ........ રીતે ગરીબ છે એમ કહેવાય.
a)
સાપેક્ષ
b)
નિરપેક્ષ
3.
ભારતમાં આયોજન પંચે 2011-12 માં ગ્રામીણ ક્ષેત્રે કુટુંબ દીઠ વપરાશી ખર્ચ .......... અને શહેરી ક્ષેત્રે કુટુંબ દીઠ વપરાશી ખર્ચ ...... નું પ્રમાણ નિર્ધારિત કર્યું હતું.
a)
4080 , 5000
b)
5000 , 4080
4.
UNDP અને વિશ્વબેંક ના અહેવાલ મુજબ ભારતમાં ગરીબીનું પ્રમાણ દર્શાવતુ ટેબલબનાવો. (ફોટો મોકલો),
a)
હું મોકલીશ
b)
ના
5.
ભારતમાં ગ્રામીણ ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રે જોવા મળતા ગરીબો વિષે ટૂંકમાં જણાવો. ફોટો મોકલો.
a)
હું મોકલીશ
b)
ના
100 %
