wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સંકેતો અને ચિહ્નો

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

જો x નો અર્થ ‌‌- , / નો અર્થ + , + નો અર્થ * હોય , તો ( 15 * 3 ) / 4 + 7 બરાબર કેટલા થાય ?

a)

40

b)

112

c)

23

d)

42

2.

જો ' + ' નો અર્થ ભાગાકાર થાય , ' / ' નો અર્થ ગુણાકાર થાય , ' * ' નો અર્થ બાદબાકી થાય અને ' - ' નો અર્થ સરવાળો થાય , તો નીચેના પૈકી કયુ સમીકરણ સાચું બને ?

a)

21 / 7 - 6 + 5 * 8 = 25

b)

21 + 7 / 6 * 5 -8 = 21

c)

21 * 7 + 6 / 5 - 8 = 20

d)

21 / 7 * 6 + 5 - 8 = 35

3.

જો A નો અર્થ + , B નો અર્થ - , C નો અર્થ * અને D નો અર્થ / હોય , તો નીચેનામાંથી ક્યું સમીકરણ સાચું બને છે ?

a)

15 C 3 B 8 A 4 D 8 = 38

b)

15 D 3 B 7 A 4 C 8 = 35

c)

15 A 3 B 7 C 4 D 8 = 30

d)

15 D 3 A 7 C 4 B 8 = 25

4.

જો P નો અર્થ * , Q નો અર્થ / , R નો અર્થ + અને S નો અર્થ - હોય , તો 25 R 16 Q 8 S 3 P 5 બરાબર કેટલા થાય ?

a)

17

b)

15

c)

12

d)

10

5.

જો A નો અર્થ ભાગાકાર, B નો અર્થ ગુણાકાર , C નો અર્થ સરવાળો અને D નો અર્થ બાદબાકી હોય , તો 44 A 11 B 7 D 5 C 9 = ?

a)

30

b)

32

c)

35

d)

40

6.

જો + નો અર્થ * , - નો અર્થ / , / નો અર્થ + અને * નો અર્થ - થતો હોય , તો 16 / 64 - 4 * 4 + 3 બરાબર કેટલા થાય ?

a)

12

b)

20

c)

15.12

d)

52

7.

જો + નો અર્થ * , - નો અર્થ / , * નો અર્થ - અને / નો અર્થ + થતો હોય તો , 12 / 48 - 8 * 4 + 4 બરાબર કેટલા થાય ?

a)

12

b)

8

c)

4

d)

2

8.

જો + નો અર્થ * , - નો અર્થ + , * નો અર્થ / અને / નો અર્થ - થતો હોય તો

9 / 5 +4 - 3 * 2 = ?

a)

2

b)

8

c)

-9

d)

આપેલમાંથી કોઈ નહિ.

9.

જો + નો અર્થ * , - નો અર્થ + , * નો અર્થ / અને / નો અર્થ - થતો હોય તો

6 + 7 * 3 - 8 / 20 = ?

a)

1

b)

2

c)

7

d)

-3

10.

જો + નો અર્થ * , - નો અર્થ + , * નો અર્થ / અને / નો અર્થ - થતો હોય તો

6 - 9 + 8 * 3 / 20 = ?

a)

-2

b)

6

c)

10

d)

12