Worksheets7th Maths Ch-6 ત્રિકોણ અને તેના ગુણધર્મ Quiz-3 (1.12.2020)
Total questions: 5
Worksheet time: 9mins
Name
Class
Date
1.
ત્રિકોણ RSTમાં બાજુ RTની સામેનું શિરોબિંદુ ........ Com
a)
P
b)
Q
c)
R
d)
એક પણ નહીં
2.
એક ત્રિકોણની બાજુઓના માપ નીચે મુજબ હોય, તો તે ત્રિકોણનો પ્રકાર કહો. Com
5cm, 8cm, 8cm,
a)
સમબાજુ
b)
સમદ્વિબાજુ
c)
વિષમબાજુ
d)
કાટકોણ
3.
એક ત્રિકોણની બાજુઓના માપ નીચે મુજબ હોય, તો તે ત્રિકોણનો પ્રકાર કહો. Com
5cm, 5cm, 5cm,
a)
સમબાજુ
b)
સમદ્વિબાજુ
c)
વિષમબાજુ
d)
કાટકોણ
4.
કોઈ ત્રિકોણની મધ્યગા વિષે નીચે માંથી સાચું ..........Ld
a)
ત્રિકોણની મધ્યગા ત્રિકોણના અંદરના ભાગમાં હોય
b)
ત્રિકોણની મધ્યગા ત્રિકોણના બહારના ભાગમાં હોય
c)
ત્રિકોણની મધ્યગા ત્રિકોણ પર હોય
d)
આપેલ તમામ
5.
કોઈ ત્રિકોણની વેધ વિષે નીચે માંથી સાચું ..........Ld
a)
ત્રિકોણનો વેધ ત્રિકોણના અંદરના ભાગમાં હોય
b)
ત્રિકોણનો વેધ ત્રિકોણના બહારના ભાગમાં હોય
c)
ત્રિકોણનો વેધ ત્રિકોણ પર હોય
d)
આપેલ તમામ
100 %
