Worksheets10th Maths Ch-7 Daily Test-21 (5.12.2020)
Total questions: 18
Worksheet time: 58mins
સમતલમાં કોઈ બિંદુનું સ્થાન દર્શાવવા માટે આપણને પરસ્પર ...... યામાક્ષોની જોડની જરૂર પડે છે.
કાટકોણ
સમાંતર
લધુકોણ
ગુરુકોણ
x-અક્ષની કોઈ બિંદુના અંતરને x-યામ અથવા ....... કહે .
ભુજ
બાજુ
કોટિ
કિરણ
ક્યાં ચરણમાં x-યામ અને y-યામ ધન હોય .
પ્રથમ
દ્વિતીય
તૃતીય
ચતુર્થ
બિંદુ p(x, y)નું ઉગમબિંદુ O(0, 0)થી અંતર OP2 = .......
x + y
x2 + y2
x2 - y2
x2 y2
બિંદુ P(x1, y1) અને Q(x2, y2)
હોય, તો PQ2 = .........
(x1 - x2)2 + (y1 - y2)2
(x1 - x2) + (y1 - y2)
(x1 + x2)2 + (y1 + y2)2
(x1 + x2) + (y1 + y2)
બિંદુઓ P(2, -3) અને Q(10, y) વચ્ચેનું અંતર 10 હોય, તો y = ........
3 અને 9
3 અને -9
-3 અને -9
-3 અને 9
બિંદુ (-6, 8)નું ઉગમબિંદુથી અંતર .......
2
14
25
10
બિંદુઓ P(3, 2) અને Q(7, k) વચ્ચેનું અંતર 5 હોય, તો k = ........
5 અને -1
-5 અને -1
5 અને 1
-5 અને 1
જો A(10, 8) અને B(a, 2) વચ્ચેનું અંતર 10 હોય, તો a = .......
- 18 અથવા - 2
18 અથવા 2
18 અથવા - 2
- 18 અથવા 2
X-અક્ષ પરના બિંદુ Pનું A(11, 12) થી અંતર 13 એકમ છે. બિંદુ Pના યામ = .......
(16, 0) (-6, 0)
(16, 0) (6, 0)
(-16, 0) (6, 0)
(-16, 0) (-6, 0)
અંતર હમેંશા ........ હોય.
ધન
ઋણ
ધન અને ઋણ
અનૃણ
માનાંકમાં |10 -25|= ........
10
15
-15
25
બિંદુઓ A(5, 8) અને B(1, 2) વચ્ચેનું અંતર = .........
13
213
26
બિંદુઓ A(2 ,2) અને B(5, 2) વચ્ચેનું અંતર = .........
9
3
5
6
બિંદુઓ A(-2 ,-3) અને B(6, 3) વચ્ચેનું અંતર = .........
100
10
50
25
x-અક્ષ પર એવું બિંદુ શોધો જે A(-1, 2) અને B(5, 4) થી સમાન અંતરે હોય. (1 માર્ક)
આપેલ દાખલાની ગણતરી કરીને આજે જ ફોટો મોકલવાના છે.
y-અક્ષ પર એવું બિંદુ શોધો જે A(-6, 4) અને B(2, 8) થી સમાન અંતરે હોય. (2 માર્ક)
આપેલ દાખલાની ગણતરી કરીને આજે જ ફોટો મોકલવાના છે.
બિંદુઓ A( 6, 5) અને B(-4, 3)થી સમાન અંતરે આવેલ હોય તેવું y-અક્ષ પરનું બિંદુ શોધો. (2 માર્ક)
આપેલ દાખલાની ગણતરી કરીને આજે જ ફોટો મોકલવાના છે.
