wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

17 December 2 to 4

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ધોડો કેવી રીતે દોડે છે ? (sy)

a)

તબડક તબડક

b)

ફટફટ....

2.

વાઘની માસી કોણ છે ? (kn)

a)

ચકલી

b)

બિલાડી

3.

હાથી સૂઢ ક્યારે હલાવે છે ? (kn)

a)

જમવા સમયે

b)

ચાલવા સમયે

4.

સૌને છેતરીને કોણ ચાલ્યું જાય છે ?( kn)

a)

શિયાળ

b)

ઉંદર

5.

કૂદકા મારી કોણ હાંફી જાય છે ?(kn)

a)

સસલું

b)

મગર

6.

કાચબા ભાઈ કેવી રીતે ચાલે છે ? (sy)

a)

ધીમેધીમે

b)

ઝડપ થી

7.

લાપલાપિયા અટક કોની હતી ? (kn)

a)

કાચબાની

b)

કુતરાની

8.

કાચબો આખો દિવસ શું કરે છે ? ( an)

a)

પાણીંમાં છબછબ

b)

પાણી પીતો

9.

નિરાંતે કોણ બેઠું હતું ? ( kn )

a)

ટપુ કાચબો

b)

અજગર

10.

આકાશમાંથી શું ઉતાર્યું ? ( an)

a)

હંસની ટોળી

b)

કબૂતરો

11.

કાચબાનું નામ શું હતું ? (an)

a)

ટપુ

b)

નરસિહ

12.

ઝીણવટથી જોવાથી કાચબાને શું દેખાણું ? ( an)

a)

હંસો

b)

કબૂતરો

13.

ટપુનું શું સ્વપ્ન હતું ? ( an)

a)

માનસરોવર જવાનું

b)

ભણવાનું

14.

હંસ શું ચરે છે ? (an)

a)

મોતી

b)

ઘાસ

15.

હંસે કાચબાને શું ગોખાવ્યું ? (an)

a)

મૂંગા રહેવાનું

b)

ચોખું બોલવાનું

16.

મગર માછલા અને દેડકાઓએ શું જોયું ?( an)

a)

કાચબો ઉડતો હતો

b)

કાચબો બેઠો હતો

17.

ફુલાઈ ગયેલો કાચબો શું બોલ્યો ? (an)

a)

બાય , બાય

b)

ફરી મળીએ

18.

પેરાશૂટ કાચબાએ શા માટે ખોલ્યું ?( ev)

a)

લાકડી છુટી જવાથી

b)

ઉડવા માટે

19.

કાચબાએ બજાર માંથી શું લીધું હતું ?( an)

a)

શિંગ

b)

મમરા

20.

પતંગિયાને શું ચાખવાનું મન થાય ?( an)

a)

રસ

b)

ભોજન