Free Printable Worksheets
Font size
More settings
ભાવ વધારો નિયંત્રણમાં લાવવો જોઇયે ? તમારા વિચારો જણાવો , ફોટો મોકલો.
હા
ના
નીચેનામાથી ભાવ વધારાની અસરો સાથે શું સુસંગત નથી ?
બચત દર ઘટે
મૂડી રોકાણ ઘટે
ઉત્પાદન ઘટે
ગરીબી ઘટે
ભાવ વૃદ્ધિની અસરો દર્શાવતો ફ્લો ચાર્ટ બનાવો. (ફોટો મોકલો)
હું મોકલીશ
ભાવવૃદ્ધિને લીધે સમાજનું નૈતિક અધ:પતન થાય છે - આ વિધાન ખરું છે કે ખોટું ?
ખરું
ખોટું
તમારા મત મુજબ ભાવ વધારો અંકુશમાં ન લેવાય તો શું પરિસ્થિતી થાય ? જણાવો. (લખીને મોકલો)
View all
5 questions
SS STD10 CH 5 QZ2 JULY 4
Worksheet
•
10th Grade
SS STD10 12/3 SEP 14
2 questions
SS STD10 QZ17/11 JAN 9
SS STD10 QZ 13/3 OCTO 3
SS STD10 QZ6/10 OCTO 30
SS STD10 CH10 QZ14 AUG 1
SS STD10 CH10 QZ13 JULY 29