Font size
Worksheets10th Maths Ch-12 Daily Test-25 (2.1.2020)
Total questions: 18
Worksheet time: 45mins
વર્તુળનું ક્ષેત્રફળ = .........
πd2
2πr
πd
........ ગણિતશાસ્ત્રીએ પાઈનું મૂલ્ય આપ્યું.
પાયથાગોરસ
આર્યભટ્ટ
શ્રીનિવાસ રામાનુજ
શ્રીધર આચાર્ય
વ્યાસ = ત્રિજ્યા x .........
2
1/2
4
1/4
વર્તુળની આસપાસની એક વખતની
મુસાફરી એટલે = ........
વર્તુળનું ક્ષેત્રફળ
વર્તુળની પરિમિતિ
અર્ધવર્તુળનું ક્ષેત્રફળ
અર્ધવર્તુળની પરિમિતિ
અર્ધવર્તુળની પરીમીતી = .........
પરિધના અડધા
પરિધના અડધા + ત્રિજ્યા
પરિધના અડધા + ત્રિજ્યા + ત્રિજ્યા
પરિધના અડધા + ત્રિજ્યાના અડધા
લધુચાપની લંબાઈ l = .......
180πrθ
360πrθ
360πr2θ
લધુવૃતાંશનું ક્ષેત્રફળ = ........
360πr2θ
180πr2θ
360πrθ
180πrθ
ગુરુવૃતાંશનું ક્ષેત્રફળ = .........
લધુવૃતાંશનું ક્ષેત્રફળ + ત્રિકોણનું ક્ષેત્રફળ
લધુવૃતાંશનું ક્ષેત્રફળ - ત્રિકોણનું ક્ષેત્રફળ
વર્તુળનું ક્ષેત્રફળ + લધુવૃતાંશનું ક્ષેત્રફળ
વર્તુળનું ક્ષેત્રફળ - લધુવૃતાંશનું ક્ષેત્રફળ
લધુવૃતખંડનું ક્ષેત્રફળ = ..........
લધુવૃતાંશનું ક્ષેત્રફળ + ત્રિકોણનું ક્ષેત્રફળ
લધુવૃતાંશનું ક્ષેત્રફળ - ત્રિકોણનું ક્ષેત્રફળ
વર્તુળનું ક્ષેત્રફળ + લધુવૃતાંશનું ક્ષેત્રફળ
વર્તુળનું ક્ષેત્રફળ - લધુવૃતાંશનું ક્ષેત્રફળ
ગુરુવૃતખંડનું ક્ષેત્રફળ = ........
લધુવૃતાંશનું ક્ષેત્રફળ + ત્રિકોણનું ક્ષેત્રફળ
લધુવૃતાંશનું ક્ષેત્રફળ - ત્રિકોણનું ક્ષેત્રફળ
વર્તુળનું ક્ષેત્રફળ + લધુવૃતાંશનું ક્ષેત્રફળ
વર્તુળનું ક્ષેત્રફળ - લધુવૃતખંડનું ક્ષેત્રફળ
લધુવૃતાંશનું ક્ષેત્રફળ = .............
2rl
3rl
2rl
77m ત્રિજ્યાવાળા વર્તુળાકાર મેદાનનો
પરિધ = .......m
454
464
474
484
એક વર્તુળનો પરિધ 251.2 cm છે.
તેનો વ્યાસ =.........
40
60
30
80
એક વર્તુળનું ક્ષેત્રફળ 5544cm2 છે.
તેનો ત્રિજ્યા= ........
42
40
84
80
કંકણાકારનું ક્ષેત્રફળ= ........... Com
π(R2−r2)
π(R2+r2)
π(R+r)
બે વર્તુળની ત્રિજ્યા 19cm અને 9cm છે. જે વર્તુળનો પરિધ આ બે વર્તુળના પરિધના સરવાળા જેટલો હોય, તો તે વર્તુળની ત્રિજયા શોધો. (1 માર્ક)
આપેલા દાખલાની ગણતરી કરીને આજે જ ફોટો મોકલવાના છે. (50-50)
બે વર્તુળની ત્રિજ્યાનો તફાવત 7cm છે. અને તેમના ક્ષેત્રફળોનો તફાવત 1078 cm2 છે.
મોટા વર્તુળની ત્રિજ્યા શોધો. (2 માર્ક)
આપેલા દાખલાની ગણતરી કરીને આજે જ ફોટો મોકલવાના છે. (50-50)
અર્ધ વર્તુળાકાર એક લોન-પ્લોટની પરિમિતિ 72m છે. તે લોન-પ્લોટની વક્ર સરહદને ફરતે 3.5m પહોળાઈનો રસ્તો બનાવેલ છે. આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો. (2 માર્ક)
આપેલા દાખલાની ગણતરી કરીને આજે જ ફોટો મોકલવાના છે. (50-50)